mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

આજનુ પંચાંગ તા.9-6-2024, રવિવાર

Updated: Jun 9th, 2024

આજનુ પંચાંગ તા.9-6-2024, રવિવાર 1 - image


રવિપુષ્ય રાતના ૮ ક. ૨૧ મિ.થી

દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ

રાત્રીના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૫ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૩ મિ.

સુરત સૂર્યોદય : ૫ ક. ૫૭ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૩ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૩ મિ. (સુ) ૬ ક. ૪૫ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.

જન્મરાશિ - મિથુન (ક.છ.ઘ.) બપોરના ૨ ક. ૧૮ મિ. સુધી પછી કર્ક (ડ.હ.) રાશિ આવશે.

નક્ષત્ર : પુનર્વસુ ૨૦ ક. ૨૧ મિ. સુધી પછી પુષ્ય

ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ-મેષ, બુધ-વૃષભ, ગુરૂ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા ચંદ્ર-મિથુન બપોરના ૨ ક. ૧૮ મિ. સુધી પછી કર્ક

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર (વ.) રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦

ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : જ્યેષ્ઠ ૧૯ વ્રજ માસ : જેઠ

માસ-તિથિ-વાર : જેઠ સુદ-ત્રીજ

- રવિપુષ્ય નક્ષત્ર રાતના ૮ ક. ૨૧ મિ. થી

- શ્રી મહારાણા પ્રતાપ જયંતી

- હલ્દીઘાટી મેળો

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ જીલ્હેજ માસનો ૨ જો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ / દએ માસનો ૨૯ મો રોજ માહેસ્પંદ

Gujarat