Get The App

આજનુ પંચાંગ તા.9/1/2025,ગુરૂવાર

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
આજનુ પંચાંગ તા.9/1/2025,ગુરૂવાર 1 - image


પોષ સુદ દસમ

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૦ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૧૯ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૨ મિ.

મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૧૫ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૫ મિ.

નવકારસી સમય : (અ) ૮ ક. ૧૨ મિ. (સુ) ૮ (ક) ૦૭ મિ. (મું) ૮ ક. ૦૩ મિ.

જન્મરાશિ : મેષ (અ.લ.ઇ.) ૨૦ ક. ૪૮ મિ. સુધી પછી વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવે.

નક્ષત્ર : ભરણી ૧૫ ક. ૦૭ મિ.સુધી પછી કૃતિકા નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-ધન, મંગળ-કર્ક, બુધ-ધન, ગુરૂ-વૃષભ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા ચંદ્ર-મેષ ૨૦ ક. ૪૮ મિ. સુધી પછી વૃષભ

હર્ષલ (યુરેનસ) મેષ (વ.) નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧

ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક પોષ ૧૯ વ્રજ માસ : પોષ

માસ-તિથિ-વાર : પોષ સુદ દસમ

મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ રજ્જબ માસનો ૮ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અમરદાદ માસનો ૨૮મો રોજ જમીઆદ


Google NewsGoogle News