આજનુ પંચાંગ - તા.9/12/2024, સોમવાર
ભાગીતિથિ
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૪ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૬ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૦ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૫૭ મિ. (સુ) ૭ (ક.) ૫૩ મિ. (મું) ૭ ક. ૪૯ મિ.
જન્મરાશિ : કુંભ (ગ.શ.ષ.સ.) ૯ ક. ૧૪ મિે. સુધી પછી મીન (દ,ચ,ઝ,થ)રાશિ આવે.
નક્ષત્ર : પુર્વાભાદ્રપદ નક્ષત્ર ૯ ક. ૧૪ મિ. સુધી પછી ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-કર્ક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-વૃષભ, શુક્ર-મકર, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-કુંભ ૯ ક. ૧૪ મિ. સુધી પછી મીન
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે: ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧
દક્ષિણાયન હેમંત ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : માગશીર્ષ/ ૧૮ / વ્રજ માસ : માગશીર્ષ
માસ-તિથિ-વાર : માગશર સુદ આઠમ
- દુર્ગાષ્ટમી
- ભાગિતિથિ
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જમાદીઉલ આખર માસનો ૭ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ તીર માસનો ૨૭ મો રોજ આસમાન