mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

આજનુ પંચાંગ તા.8-6-2024, શનિવાર

Updated: Jun 8th, 2024

આજનુ પંચાંગ તા.8-6-2024, શનિવાર 1 - image


રંભાત્રીજ

મુ. જીલ્હેજ માસ પ્રારંભ

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ

રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.

સુરત સૂર્યોદય : ૫ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૨ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૩ મિ. (સુ) ૬ ક. ૪૫ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે.

નક્ષત્ર : આર્દ્રા ૧૯ ક. ૪૩ મિ. સુધી પછી પુનર્વસુ

ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ-મેષ, બુધ-વૃષભ, ગુરૂ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-મિથુન

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો (વ.) -મકર રાહુકાળ ૯:૦૦ થી ૧૦:૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦- રાક્ષસ સંવત્સર   શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦

ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : જયેષ્ઠ / ૧૮ / વ્રજ માસ : જેઠ

માસ-તિથિ-વાર : જેઠ સુદ બીજ

- રંભા ત્રીજ

- મુ. જીલ્હેજ માસનો પ્રારંભ

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ જીલ્હેજ માસનો ૧ લો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ / દએ માસનો ૨૮ મો રોજ જમીઆદ

Gujarat