આજનુ પંચાંગ તા.7/9/2024,શનિવાર

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
આજનુ પંચાંગ તા.7/9/2024,શનિવાર 1 - image


શ્રી ગણેશ ચતુર્થી

સંવત્સરી (ચ.પ.જૈ.)

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ

રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૯ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૮ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૭ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૩ મિ. (સુ) ૭ (ક.) ૧૩ મિ. (મું) ૭ ક. ૧૪ મિ.

જન્મરાશિ : તુલા (ર.ત.) રાશિ આવે.

નક્ષત્ર : ચિત્રા ૧૨ ક. ૩૫ મિ. સુધી પછી સ્વાતિ નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-મિથુન, બુધ-સિંહ, ગુરૂ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-તુલા.

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર(વ) રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦

દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૧૫ વ્રજ માસ : ભાદ્રપદ

માસ-તિથિ-વાર : ભાદરવા સુદ ચોથ

- વિનાયક ચોથ

- શ્રી ગણેશ ચતુર્થી (ચંદ્ર દર્શન નિષેધ, ચંદ્રાસ્ત ૨૧ ક. ૧૧ મિ.)

- સંવત્સરી (ચ.પ.જૈ)

મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ રબી ઉલઅવ્વલ માસનો ૩ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ફરવરદીન માસનો ૨૪મો રોજ દીન


Google NewsGoogle News