mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

આજનુ પંચાંગ તા.7-6-2024, શુક્રવાર

Updated: Jun 7th, 2024

આજનુ પંચાંગ તા.7-6-2024, શુક્રવાર 1 - image


જેઠ માસ પ્રારંભ

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.

સુરત સૂર્યોદય : ૫ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૨ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૩ મિ. (સુ) ૬ ક. ૪૫ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.

જન્મરાશિ : વૃષભ (બ.વ.ઉ.) સવારના ૭ ક. ૫૮ મિ. સુધી પછી મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે.

નક્ષત્ર : મૃગશીર્ષ ૧૯ ક. ૪૩ મિ. સુધી પછી આર્દ્રા.

ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-વૃષભ સવારના ૭ ક. ૫૮ મિ. સુધી પછી મિથુન

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦-૩૦ થી ૧૨-૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦-રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦

ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : જયેષ્ઠ / ૧૭ / વ્રજ માસ : જેઠ

માસ-તિથિ-વાર : જેઠ સુદ-એકમ

- જેઠ માસ પ્રારંભ

- શ્રી ગંગા દશહરા પ્રારંભ

- સૂર્ય મૃગશીર્ષમાં વા.શિયાળ

- વાતાવરણમાં ફેરફાર

- World Food Safety Day-2024 

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ જીલ્કાદ માસનો ૨૯મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ / દએ માસનો ૩૭મો રોજ આસમાન

Gujarat