આજનુ પંચાંગ તા.7/1/2025,મંગળવાર
દુર્ગાષ્ટમી, શાકંભરી નવરાત્રા પ્રારંભ
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૯ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૧૯ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૧ મિ.
મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૧૫ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૪ મિ.
નવકારસી સમય : (અ) ૮ ક. ૧૨ મિ. (સુ) ૮ (ક.) ૦૭ મિ. (મું) ૮ ક. ૦૩ મિ.
જન્મરાશિ : મીન (દ.ચ.ઝ.થ.) ૧૭ ક. ૫૦ મિ. સુધી પછી મેષ (અ.લ.ઇ.) રાશિ આવે.
નક્ષત્ર : રેવતી ૧૭ ક. ૫૦ મિ. સુધી પછી અશ્વિની નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-ધન, મંગળ-કર્ક, બુધ-ધન, ગુરૂ-વૃષભ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા
ચંદ્ર-મીન ૧૭ ક. ૫૦ મિ. સુધી પછી મેષ
હર્ષલ (યુરેનસ) મેષ (વ.) નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧
ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : પોષ ૧૭ વ્રજ માસ : પોષ
માસ-તિથિ-વાર : પોષ સુદ આઠમ
- દુર્ગાષ્ટમી
- શાકંભરી નવરાત્રા પ્રારંભ
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રજ્જબ માસનો ૬ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અમરદાદ માસનો ૨૬મો રોજ આસ્તાદ