mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

આજનુ પંચાંગ તા.6-6-2024, ગુરૂવાર

Updated: Jun 6th, 2024

આજનુ પંચાંગ તા.6-6-2024, ગુરૂવાર 1 - image


દર્શ અમાસ

ભાવુકા અમાસ

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.

સુરત સૂર્યોદય : ૫ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૬ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૧ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૩ મિ. (સુ) ૬ ક. ૪૫ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.

જન્મરાશિ :- આજે જન્મેલા બાળકની વૃષભ (બ,વ,ઉ) રાશિ આવશે.

નક્ષત્ર : રોહિણી ૨૦ ક. ૧૭ મિ. સુધી પછી મૃગશીર્ષ નક્ષત્ર આવશે.

ગોચર ગ્રહ :- સૂર્ય-વૃષભ મંગળ-મેષ, બુધ-વૃષભ, ગુરૂ-વૃષભ શુક્ર-વૃષભ શનિ-કુંભ, રાહુ-મીન કેતુ-કન્યા ચંદ્ર-વૃષભ

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર (વ.), રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦-રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦

ઉત્તરાયણ/ગ્રીષ્મ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક જયેષ્ઠ ૧૬ વ્રજ માસ જેઠ

માસ-તિથિ-વાર : વૈશાખ વદ-અમાસ

- દર્શ અમાસ

- ભાવુકા અમાસ

- વટસાવિત્રી વ્રત સમાપ્ત (અમાવસ્યા પક્ષ) શનેશ્વર જયંતી

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ જીલ્કાદ માસનો ૨૮મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩/દએ માસનો ૨૬મો રોજ આસ્તાદ

Gujarat