આજનુ પંચાંગ તા.4/9/2024,બુધવાર
બુધ માર્ગી થઇને સિંહમાં
૧૧ ક. ૩૮ મિ.થી ભાદ્રપદ માસ પ્રારંભ
રામદેવપીરના નોરતા પ્રારંભ
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૩ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૧ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૯ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૨ મિ. (સુ) ૭ (ક.) ૧૨ મિ. (મું) ૭ ક. ૧૩ મિ.
જન્મરાશિ : સિંહ (મ.ટ.) સવારના ૯ ક. ૫૬ મિ. સુધી પછી કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે.
નક્ષત્ર : ઉત્તરા ફાલ્ગુની ૩૦ ક. ૧૪ મિ. સુધી પછી હસ્ત.
ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-મિથુન, બુધ-માર્ગી થઇને સિંહમાં ૧૧ ક. ૩૮ મિ.થી, ગુરૂ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા
ચંદ્ર-સિંહ સવારના ૯ ક. ૫૬ મિ. સુધી પછી કન્યા
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-(વ.) મકર રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦
દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૧૨ વ્રજ માસ : ભાદ્રપદ
માસ-તિથિ-વાર : ભાદરવા સુદ એકમ
- બુધ માર્ગી થઇને સિંહમાં ૧૧ ક. ૩૮ મિ.થી
- ભાદરવા માસ પ્રારંભ
- રામદેવપીર નોરતા પ્રારંભ
- મૌન વ્રતારંભ
- મહાવીર સ્વામી જન્મવાંચન
- મુ. આખીરી ચેહર શામ્બા
મુસલમાની હિજરીરીસન : ૧૪૪૬ સફર માસનો ૩૦મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ફરવરદીન માસનો ૨૧મો રોજ રામ