Get The App

આજનુ પંચાંગ તા.4/1/2025,શનિવાર

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
આજનુ પંચાંગ તા.4/1/2025,શનિવાર 1 - image


બુધ ધનમાં ૧૨ ક.૦૪ મિ.થી

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ

રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૬ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૯ મિ.

મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૨ મિ.

નવકારસી સમય : (અ) ૮ ક. ૧૧ મિ. (સુ) ૮ (ક.) ૦૬ મિ. (મું) ૭ ક. ૧૦ મિ.

જન્મરાશિ : કુંભ (ગ.સ.શ.ષ.) રાશિ આવશે.

નક્ષત્ર : શતભિષા ૨૧.૨૪ સુધી પછી પૂર્વાભાદ્રપદ.

ગોચર ગ્રહ : સૂર્ય-ધન, મંગળ-કર્ક બુધ- ધનમાં ૧૨ ક. ૪ મિ.થી ગુરૂ-વૃષભ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-કુંભ, હર્ષલ (યુરેનસ) મેષ (વ.) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧

ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : પોષ ૧૪ વ્રજ માસ : પોષ

માસ-તિથિ-વાર : પોષ સુદ પાંચમ

- બુધ ધનમાં ૧૨ ક. ૦૪ મિ.થી

મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ રજ્જબ માસનો ૩ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અમરદાદ માસનો ૨૩ રોજ દએપદીન


Google NewsGoogle News