આજનુ પંચાંગ તા.3/9/2024,મંગળવાર

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
આજનુ પંચાંગ તા.3/9/2024,મંગળવાર 1 - image


શિવ પાર્થેશ્વર પૂજા સમાપ્ત

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.

રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૪ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૨ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૦ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૨ મિ. (સુ) ૭ (ક.) ૧૨ મિ. (મું.) ૭ ક. ૧૩ મિ.

જન્મરાશિ : સિંહ (મ.ટ.) રાશિ આવશે.

નક્ષત્ર : પૂર્વા ફાલ્ગુની ૨૭ ક. ૧૧ મિ. સુધી પછી ઉત્તરા ફાલ્ગુની

ગોચર ગ્રહ : સૂર્ય : સિંહ, મંગળ-મિથુન, બુધ-કર્ક (વ.), ગુરૂ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-સિંહ

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો (વ.) - મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦

દક્ષિણાયન શરદ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ / ૧૨ / વ્રજ માસ : ભાદ્રપદ

માસ-તિથિ-વાર : શ્રાવણ વદ અમાસ

- શિવ પાર્થેશ્વર પૂજા સમાપ્ત

નકલંગ મેળો (ભાવનગર)

- મુ. શહાદતે ઈમામ હસન

- રુદ્રવ્રત

મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ સફર માસનો ૨૯મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ફરવરદીન માસનો ૨૦મો રોજ બહેરામ


Google NewsGoogle News