આજનુ પંચાંગ તા.3/1/2025,શુક્રવાર
વિનાયક ચતુર્થી
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૫ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૮ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૨ મિ.
નવકારસી સમય : (અ) ૮ ક. ૧૧ મિ. (સુ) ૮ ક.૦૬ મિ. (મું) ૮ ક. ૦૨ મિ.
જન્મરાશિ :- મકર (ખ.જ.) સવારના ૧૦ ક. ૪૬ મિ. સુધી પછી કુંભ (ગ.સ.શ.ષ.) રાશિ આવશે.
નક્ષત્ર :- ધનિષ્ઠા ૨૨.૨૨ સુધી પછી શતભિષા.
ગોચર ગ્રહ :- સૂર્ય-ધન મંગળ-કર્ક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-વૃષભ શુક્ર-કુંભ શનિ-કુંભ, રાહુ-મીન કેતુ-કન્યા ચંદ્ર - મકર સવારના ૧૦ ક. ૪૬ મિ. સુધી પછી કુંભ
હર્ષલ (યુરેનસ) મેષ (વ.) નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦:૦૦ થી ૧૨:૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧/અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧
ઉત્તરાયણ/શિશિરઋતુ/રાષ્ટ્રીય દિનાંક : પોષ/૧૩/વ્રજ
માસ : પોષ માસ-તિથિ-વાર :- પોષ સુદ ચોથ
- વિનાયક ચતુર્થી
મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ રજ્જબ માસનો ૨ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અમરદાદ માસનો ૨૨ રોજ ગોવાદ