Get The App

આજનુ પંચાંગ - તા.2/9/2024, સોમવાર

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
આજનુ પંચાંગ - તા.2/9/2024, સોમવાર 1 - image


સોમવતી અમાસ

વૃધ્ધિ તિથિ

દિવસના ચોઘડિયા : અમૃત, કાલ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૫ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૩ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૧ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૨ મિ. (સુ) ૭ (ક.) ૧૨ મિ. (મું) ૭ ક. ૧૩ મિ.

જન્મરાશિ : આજે જન્મેલ બાળકની સિંહ (મ.ટ.) રાશિ આવશે.

નક્ષત્ર : મઘા ૨૪ ક. ૨૦ મિ. સુધી પછી પૂર્વા ફાલ્ગુની.

ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-મિથુન, બુધ-કર્ક (વ.), ગુરૂ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-સિંહ

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર(વ.) રાહુકાળ ૭:૩૦ થી ૯:૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ/ સંવત્સર શાકે: ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦

દક્ષિણાયન શરદ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ / ૧૧ / વ્રજ માસ : ભાદ્રપદ

માસ-તિથિ-વાર : શ્રાવણ વદ અમાસ

- સોમવતી અમાસ

- પિઠોરી અમાસ

- કુશગ્રાહીણી અમાસ

- દર્શ અમાવસ્યા

- વૃધ્ધિ તિથિ

- દર્ભાહરણ

- માતૃ કા દિન

મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ સફર માસનો ૨૮ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ફરવરદીન માસનો ૧૯ મો રોજ ફરવરદીન


Google NewsGoogle News