Get The App

આજનુ પંચાંગ તા.2/1/2025,ગુરૂવાર

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
આજનુ પંચાંગ તા.2/1/2025,ગુરૂવાર 1 - image


મુ.રજ્જબ માસ શરૂ

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૫ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૧૮ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૮ મિ.

મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૧૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૧ મિ.

નવકારસી સમય : (અ) ૮ ક. ૧૧ મિ. (સુ) ૮ (ક) ૦૬ મિ. (મું) ૮ ક. ૦૧ મિ.

જન્મરાશિ : મકર (ખ.જ.) રાશિ આવે

નક્ષત્ર : શ્રવણ ૨૩ ક. ૧૧ મિ. સુધી પછી ઘનિષ્ઠા નક્ષત્ર આવે

ગોચર ગ્રહ : સૂર્ય-ધન, મંગળ-કર્ક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-વૃષભ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-મકર

હર્ષલ (યુરેનસ) મેષ (વ.) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧

ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : પોષ ૧૨ વ્રજમાસ : પોષ

માસ-તિથિ-વાર : પોષ સુદ ત્રીજ

- મુ. રજ્જબ માસ શરૂ

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રજ્જબ માસનો ૧ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અમરદાદ માસનો ૨૧મો રોજ રામ


Google NewsGoogle News