આજનુ પંચાંગ તા.3/12/2024,મંગળવાર
મુ.જમાદીઉલ આખર માસ પ્રારંભ
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૨ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
નવકારસી સમય: (અ) ૭ ક. ૫૬ મિ. (સુ) ૭ ક. ૫૦ મિ. (મું) ૭ ક. ૪૬ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવશે.
નક્ષત્ર : મૂળ ૧૬ ક. ૪૨ મિ. સુધી પછી પૂર્વાષાઢા નક્ષત્ર આવશે. મૂળ નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ: સૂર્ય-વૃશ્ચિક, મંગળ-કર્ક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-વૃષભ, શુક્ર-મકર, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા ચંદ્ર-ધન
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત: ૨૫૫૧
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક માગશીર્ષ ૧૨ વ્રજ માસ માગર્શીષ
માસ-તિથિ-વાર : માગશર સુદ બીજ
- મુ. જમાદીઉલ આખર માસ પ્રારંભ
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જમાદી ઉલ આખર માસનો ૧લો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ તીર માસનો ૨૧મો રોજ રામ