Get The App

આજનુ પંચાંગ - તા.2/12/2024, સોમવાર

Updated: Dec 1st, 2024


Google NewsGoogle News
આજનુ પંચાંગ - તા.2/12/2024, સોમવાર 1 - image


શુક્ર મકરમાં ૧૧ ક. ૫૯ મિ.થી

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૭ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૨ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૫૫ મિ. (સુ) ૭ (ક.) ૪૯ મિ. (મું) ૭ ક. ૪૫ મિ.

જન્મરાશિ : વૃશ્ચિક (ન,ય) ૧૫ ક. ૪૪ મિ. સુધી પછી ધન (ભ,ધ,ફ,ઢ) રાશિ આવે.

નક્ષત્ર : જયેષ્ઠા ૧૫ ક. ૪૬ મિ. સુધી પછી મૂળ નક્ષત્ર આવે. જયેષ્ઠા અને મૂળ બંને નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-કર્ક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-વૃષભ, શુક્ર-મકરમાં ૧૧ ક. ૫૯ મિ.થી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-વૃશ્ચિક ૧૫ ક. ૪૪ મિ. પછી ધન

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭-૩૦ થી ૯-૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે: ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત ૨૫૫૧

દક્ષિણાયન હેમંત ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : માગશીર્ષ / ૧૧ / વ્રજ માસ : માગશીર્ષ

માસ-તિથિ-વાર : માગશર સુદ એકમ

- માગશર માસ પ્રારંભ

- શુક્ર મકરમાં ૧૧ ક. ૫૯ મિ.થી

- માર્તંડભૈરવ ષડરાત્રોત્સવ

- બજારમાં વધઘટ !

- સૂર્ય જયેષ્ઠામાં ૧૯ ક. ૧૦ મિ.થી

મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ જમાદીઉલ અવ્વલ માસનો ૨૯મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ તીર માસનો ૨૦મો રોજ બહેરામ


Google NewsGoogle News