આજનુ પંચાંગ તા.1/9/2024,રવિવાર

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
આજનુ પંચાંગ તા.1/9/2024,રવિવાર 1 - image


અઘોરા ચતુર્દશી

જૈ.પર્યુષણ પ્રારંભ (પ.પ.)

દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.

રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૬ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૪ મિ.

મુંબઈ સૂર્યાસ્ત : ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૨ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૧ મિ. (સુ) ૭ (ક.) ૧૨ મિ. (મું) ૭ ક. ૧૨ મિ.

જન્મરાશિ :- કર્ક (ડ.હ.) રાશિ રાતના ૯ ક. ૪૯ મિ. સુધી પછી સિંહ (મ.ટ) રાશિ આવશે.

નક્ષત્ર :- આશ્લેષા ૨૧ ક. ૪૯ મિ. સુધી પછી મઘાનક્ષત્ર આવશે. આશ્લેષા નક્ષત્રમાં જન્મેલા બાળકની શાંતિવિધિ કરાવવી.

ગોચર ગ્રહ :- સૂર્ય-સિંહ મંગળ-મિથુન, બુધ-કર્ક (વ.), ગુરૂ-વૃષભ શુક્ર-કન્યા શનિ-કુંભ, રાહુ-મીન કેતુ-કન્યા ચંદ્ર-કર્ક રાતના ૯ ક. ૪૯ મિ. સુધી પછી સિંહ

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો (વ.)- મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.) વિક્રમ સંવત : ૨૦૮૦/રાક્ષસ/સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦/દક્ષિણાયન શરદ ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ/૧૦/વ્રજ માસ : ભાદ્રપદ માસ-તિથિ-વાર :- શ્રાવણ વદ ચૌદસ

- શિવરાત્રી

- અઘોરા ચતુર્દશી

- જૈ.પર્યુષણ પ્રારંભ (પ.પ.)- સર્વે જૈન ભાઈ-બહેનોને પર્યુષણ પર્વની શુભેચ્છાઓ.

- હર્ષલ વક્રી ૨૦ ક. ૪૯ મિ. થી (અંશાત્મક)

મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ સફર માસનો ૨૭ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ફરવરદીન માસનો ૧૮ મો રોજ ૨શ્ને


Google NewsGoogle News