Get The App

આજનુ પંચાંગ તા.01/01/2025,બુધવાર

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
આજનુ પંચાંગ તા.01/01/2025,બુધવાર 1 - image


ખ્રિસ્તી નૂતન વર્ષ ૨૦૨૫ પ્રારંભ

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૪ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૧૭ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૭ મિ.

મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૧૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૦ મિ.

નવકારસી સમય : (અ) ૮ ક. ૧૦ મિ., (સુ) ૮ (ક) ૦૫ મિ. (મું) ૮ ક. ૦૧ મિ.

જન્મરાશિ : મકર (ખ.જ.) રાશિ આવે.

નક્ષત્ર : ઉત્તરાષાઢા ૨૩ ક. ૪૭ મિ. સુધી પછી શ્રવણ નક્ષત્ર આવે

ગોચર ગ્રહ : સૂર્ય-ધન, મંગળ-કર્ક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-વૃષભ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-મકર

હર્ષલ (યુરેનસ) મેષ (વ.) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧

ઉત્તરાયણ  શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : પોષ ૧૧ વ્રજ માસ : પોષ

માસ-તિથિ-વાર : પોષ સુદ બીજ

- ખ્રિસ્તી નૂતન વર્ષ ૨૦૨૫ પ્રારંભ

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જમાદી ઉલઆખર માસનો ૩૦મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અમરદાદ માસનો ૨૦મો રોજ બહેરામ


Google NewsGoogle News