મંગળવારે જરૂર વાંચો હનુમાન ચાલીસા, જીવનના તમામ દુઃખ-સંકટ થશે દૂર

મંગળવારે બજરંગબલીની પૂજા આરાધના કરવાથી ભક્તોના સંકટ દુર થાય છે

મંગળવારના રોજ હનુમાન ચાલીસા વાંચવાનું વિશેષ મહત્વ છે

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
મંગળવારે જરૂર વાંચો હનુમાન ચાલીસા, જીવનના તમામ દુઃખ-સંકટ થશે દૂર 1 - image

તા. 7 નવેમ્બર 2023, મંગળવાર

Hanuman Chalisa : મંગળવારના રોજ બજરંગબલીની પૂજા આરાધના કરવાથી ભક્તોના સંકટ દુર થાય છે અને તેમની દરેક મનોકામના પુરી થાય છે. મંગળવારના રોજ હનુમાન ચાલીસા વાંચવાનું વિશેષ મહત્વ છે. હનુમાન ચાલિસા વાંચવાથી જીવનમાં દરેક દુખો અને સંકટો દુર થાય છે. 

॥ દોહા ॥

શ્રી ગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુર સુધારી ।

બરનઉ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારી ॥

બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌ પવન કુમાર ।

બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી, હરહુ કલેસ બિકાર ॥

॥ ચૌપાઈ ॥

જય હનુમાન જ્ઞાન ગુન સાગર ।

જય કપીસ તિહું લોક ઉજાગર ॥०१॥

રામ દૂત અતુલિત બલ ધામા ।

અંજની પુત્ર પવન સુત નામા ॥०२॥

મહાબીર બિક્રમ બજરંગી ।

કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥०३॥

કંચન બરન બિરાજ સુબેસા ।

કાનન કુંડલ કુંચિત કેસા ॥०४॥

હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ ।

કાંધે મુંજ જનેઉ સાજૈ ॥०५॥

સંકર સુવન કેસરી નંદન ।

તેજ પ્રતાપ મહા જગ બંદન ॥०६॥

બિદ્યાવાન ગુની અતિ ચાતુર ।

રામ કાજ કરિબે કો આતુર ॥०७॥

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા ।

રામ લખન સીતા મન બસિયા ॥०८॥

સૂક્ષ્મ રૂપ ધરી સિયહિ દિખાવા ।

બિકટ રૂપ ધરી લંક જરાવા ॥०९॥

ભીમ રૂપ ધરી અસુર સહારે ।

રામચંદ્ર કે કાજ સવારે ॥१०॥

લાયે સંજીવન લખન જિયાએ ।

શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥११॥

રઘુપતિ કીન્હી બહુત બડાઈ ।

તુમ મમ પ્રિય ભરતહી સમ ભાઈ ॥१२॥

સહસ બદન તુમ્હરો જસ ગાવે ।

અસ કહી શ્રીપતિ કંઠ લગાવે ॥१३॥

સનકાદિક બ્રમ્હાદિ મુનીસા ।

નારદ સારળ સહીત અહીસા ॥१४॥

જમ કુબેર દિગપાલ જાહાં તે ।

કબિ કોબિદ કહી સકે કહાં તે ॥१५॥

તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા ।

રામ મિલાય રાજ પદ દીન્હા ॥१६॥

તુમ્હરો મંત્ર વિભીષન માના ।

લંકેસ્વર ભયે સબ જગ જાના ॥१७॥

જગ સહસ્ત્ર જોજન પર ભાનુ ।

લીલ્યો તાહી મધુર ફલ જાનુ ॥१८॥

પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી ।

જલધિ લાંઘી ગયે અચરજ નાહી ॥१९॥

દુર્ગમ કાજ જગત કે જેતે ।

સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥२०॥

રામ દુઆરે તુમ રખવારે ।

હોત ન આદન્યા બિનુ પૈસારે ॥२१॥

સબ સુખ લહૈ તુમ્હારી સરના ।

તુમ રક્ષક કાહૂ કો ડરના ॥२२॥

આપન તેજ સમ્હારો આપૈ ।

તીનોં લોક હાંક તેં કાપે ॥२३॥

ભૂત પિસાચ નિકટ નહિ આવૈ ।

મહાબીર જબ નામ સુનાવૈ ॥२४॥

નાસૈ રોગ હરૈ સબ પીરા ।

જપત નિરંતર હનુમત બિરા ॥२५॥

સંકટ તે હનુમાન છુડાવૈ ।

મન ક્રમ બચન ધ્યાન જો લાવૈ ॥२६॥

સબ પર રામ તપસ્વી રાજા ।

તીન કે કાજ સકલ તુમ સાજા ॥२७॥

ઔર મનોરથ જો કોઈ લાવૈ ।

સોઈ અમિત જીવન ફલ પાવૈ ॥२८॥

ચારો જુગ પરતાપ તુમ્હારા ।

હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ॥२९॥

સાધુ સંત કે તુમ રખવારે ।

અસુર નિકનંદન રામ દુલારે ॥३०॥

અષ્ટ સિદ્ધિ નૌ નિધિ કે દાતા ।

અસ બર દીન જાનકી માતા ॥३१॥

રામ રસાયન તુમ્હરે પાસા ।

સદા રહો રઘુપતિ કે દાસા ॥३२॥

તુમ્હરે ભજન રામ કો પાવૈ ।

જનમ જનમ કે દુઃખ બિસરાવૈ ॥३३॥

અંત કાલ રઘુબર પૂર જાઈ ।

જહાં જનમ હરિ ભક્ત કહાઈ ॥३४॥

ઔર દેવતા ચિત્ત ન ધરઈ ।

હનુમત સેહી સર્બ સુખ કરઈ ॥३५॥

સંકટ કટૈ મિટૈ સબ પીરા ।

જો સુમીરૈ હનુમત બલબીરા ॥३६॥

જય જય જય હનુમાન ગોસાઈ ।

કૃપા કરહુ ગુરુદેવ કી નાઈ ॥३७॥

જો સત બાર પાઠ કર કોઈ ।

છૂટહિ બંદી મહા સુખ હોઈ ॥३८॥

જો યહ પઢૈ હનુમાન ચાલીસા ।

હોય સિદ્ધિ સાખી ગૌરીસા ॥३९॥

તુલસીદાસ સદા હરિ ચેરા ।

કીજૈ નાથ હૃદય મહ ડેરા ॥४०॥

॥ દોહા ॥

પવનતનય સંકટ હરન મંગલ મૂર્તિ રૃપ ।

રામ લખન સીતા સહીત હૃદય બસહુ સુર ભૂપ ॥

॥ જય-ઘોષ ॥

બોલ બજરંગબળી કી જય ।

પવન પુત્ર હનુમાન કી જય ॥


Google NewsGoogle News