મહાકાળી, અંબાજીથી લઈને વૈષ્ણોદેવી સુધી... નવરાત્રિના પહેલા નોરતે કરો માતાજીના દર્શન

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
Navratri 2024

Shardiya Navratri 2024: આજથી નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે. દેશભરના મંદિરો તેમજ ઘરોમાં સવારથી જ ઘટસ્થાપન અને પંડાલોમાં દેવી માતાની ખૂબ જ ધામધૂમથી પૂજા થઈ રહી છે. નવરાત્રિમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની વિશેષ પૂજા કરવામાં આવે છે. માતાના મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. ત્યારે આજે આપણે મા વૈષ્ણોદેવી, મનસા દેવી, માતા કામાખ્યા મંદિર જેવા ભારતમાં આવેલા માતાજીના મોટા મંદિરોના દર્શન કરીશું. 

અંબાજી, પાવાગઢ

મા વૈષ્ણો દેવી મંદિર

મા કામાખ્યા મંદિર, આસામ

અષ્ટભુજી મંદિર, વારાણસી

અલોપી સાંકરી દેવી શક્તિપીઠ મંદિર, પ્રયાગરાજ

પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન 

શ્રી આરાધ્યા કાત્યાયની શક્તિપીઠ મંદિર, દિલ્હી

મુંબાદેવી મંદિર, મુંબઈ

બડી દેવકાલી, અયોધ્યા

શ્રી દુર્ગા પરમેશ્વરી મંદિર

મનસા દેવી મંદિર, પંચકુલા

મનસા દેવી મંદિર, હરિદ્વાર



Google NewsGoogle News