જાણો કઈ કઈ રાશિના જાતકો માટે શુભ રહેશે સોમવાર
નવી દિલ્હી, 2 ડિસેમ્બર 2019, સોમવાર
મેષ- નોકરીમાં લાભના યોગ છે, તમને નવી જવાબદારી મળશે, ધન લાભના યોગ છે.
વૃષભ- કોઈ મોટું કામ થશે, ધન લાભના યોગ છે, સ્વાસ્થ્યમાં સુધાર થશે.
મિથુન - તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, વ્યર્થ ચિંતા ન કરો, ચોખાનું દાન કરો.
કર્ક - લગ્નની વાત નક્કી થઈ શકે છે, કારકિર્દીમાં સુધારો થવાની સંભાવના છે, મિત્રનો સહયોગ મળશે.
સિંહ - વાદ-વિવાદ થઈ શકે છે, પેટની સમસ્યાથી બચવું, વિદેશ પ્રવાસથી ફાયદો થશે.
કન્યા- કારકિર્દીની સમસ્યાઓ હલ થશે, સ્વાસ્થ્યમાં સુધારો થશે, લોકો પાસેથી અપેક્ષાઓ ઓછી રાખો.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
તુલા- ધનના નુકસાનથી બચવું, મુસાફરીમાં સાવધાની રાખવી, શિવજીને જળ ચઢાવો.
વૃશ્ચિક- યાત્રાના યોગ છે, પ્રેમની બાબતમાં ધ્યાન રાખવું, અટકેલું ધન પરત મળશે.
ધન- કારકિર્દીમાં સફળતાના યોગ છે. ધનની સ્થિતિમાં સુધારો થશે. પરિવારમાં શુભ કાર્ય થશે.
મકર - કારકિર્દીમાં સુધારો થશે, પરિવર્તન માટે તૈયાર રહો, જીવનસાથી તરફથી સહયોગ મળશે.
કુંભ- વ્યર્થ ચિંતા ન કરો, વધતા ખર્ચ પર ધ્યાન આપો, ચોખાનું દાન કરો.
મીન - નોકરી-ધંધામાં પરિવર્તનના યોગ છે, બાળકની પ્રગતિ થશે, ઈજા ન થાય તેનું ધ્યાન રાખવું.