Live : ગણેશ ઉત્સવ નિમિત્તે મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરના કરો દર્શન
અમદાવાદ, તા. 31 ઓગસ્ટ, 2022
દેશભરમાં આજે 31મી ઓગસ્ટ બુધવારથી ગણેશ ઉત્સવની શરૂઆત થઇ રહી છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ કોઇ પણ પ્રકારના પ્રતિબંધ અને અંકુશ વગર આ વખત ગણેશ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવા માટે લોકો થનગની રહ્યા છે. તેમાંય જ્યારે મહારાષ્ટ્ર અને મુંબઇના ગણેશોત્સવની વાત અનેરી છે.
મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરની મહિમા અપરંપાર છે. આ ગણેશ ઉત્સવ દરમિયન તમે ઘરબેઠાં દરરોજ મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરના દર્શનનો કરો...
સિદ્ધિ વિનાયક મંદિરના દર્શન..