Get The App

જાણો, ભગવાન શિવના 11 રૂદ્ર સ્વરૂપ વિશે, પૂજા કરવાથી બધા કષ્ટ દૂર થાય છે

Updated: Jan 11th, 2021

GS TEAM


Google News
Google News
જાણો, ભગવાન શિવના 11 રૂદ્ર સ્વરૂપ વિશે, પૂજા કરવાથી બધા કષ્ટ દૂર થાય છે 1 - image

નવી દિલ્હી, તા. 11 જાન્યુઆરી 2021, સોમવાર 

સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. કહેવાય છે કે જો સોમવારે ભગવાન શિવની સાચા મનથી પૂજા કરવામાં આવે તો સારા કષ્ટમાંથી મુક્તિ મળે છે અને તમામ મનોકામના પૂરી થઇ જાય છે. શિવ હંમેશા પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે. માન્યતા છે કે ભગવાન શિવને ખુશ રાખવા માટે સોમવારે સવારે ઉઠીને સ્નાન કરીને ભગવાન શિવની આરાધના કરવી જોઇએ. એવી માન્યતા છે કે આ દિવસે સાચા મનથી ભોલે ભગવાનની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂરી થઇ જાય છે. ભગવાન શિવને સ્વયંભૂ કહેવામાં આવે છે જેનો અર્થ છે કે તે અજાત છે. તે ના આદિ છે અને ના અંત છે. ભોલેનાથને અજાત અને અવિનાશી કહેવામાં આવે છે. ભગવાન શિવ સૃષ્ટિના સંહારક છે. તેમને સંહારક સ્વરૂપને રુદ્ર કહેવામાં આવે છે. રૂદ્રના 11 સ્વરૂપની કથા વેદો-પુરાણોમાં વર્ણિત છે. જાણો, ભગવાન શિવના રૂદ્ર સ્વરૂપ વિશે...

શમ્ભુ

ब्रह्मविष्णुमहेशानदेवदानवराक्षसाः ।

यस्मात्‌ प्रजज्ञिरे देवास्तं शम्भुं प्रणमाम्यहम्‌ ॥

પિનાકી

क्षमारथसमारूढ़ं ब्रह्मसूत्रसमन्वितम्‌ ।

चतुर्वेदैश्च सहितं पिनाकिनमहं भजे ॥

ગિરીશ

कैलासशिखरप्रोद्यन्मणिमण्डपमध्यमगः ।

गिरिशो गिरिजाप्राणवल्लभोऽस्तु सदामुदे ॥

સ્થાણુ

वामांगकृतसंवेशगिरिकन्यासुखावहम्‌ ।

स्थाणुं नमामि शिरसा सर्वदेवनमस्कृतम्‌ ॥

ભર્ગ

चंद्रावतंसो जटिलस्रिणेत्रोभस्मपांडरः ।

हृदयस्थः सदाभूयाद् भर्गो भयविनाशनः ॥

ભવ

योगीन्द्रनुतपादाब्जं द्वंद्वातीतं जनाश्रयम्‌ ।

वेदान्तकृतसंचारं भवं तं शरणं भजे ॥

સદાશિવ

ब्रह्मा भूत्वासृजंल्लोकं विष्णुर्भूत्वाथ पालयन्‌ ।

रुद्रो भूत्वाहरन्नंते गतिर्मेऽस्तु सदाशिवः ॥

શિવ

गायत्री प्रतिपाद्यायाप्योंकारकृतसद्मने ।

कल्याणगुणधाम्नेऽस्तु शिवाय विहितानतिः ॥

હર

आशीविषाहार कृते देवौघप्रणतांघ्रये ।

पिनाकांकितहस्ताय हरायास्तु नमस्कृतः ॥

શર્વ

तिसृणां च पुरां हन्ता कृतांतमदभंजनः ।

खड्गपाणिस्तीक्ष्णदंष्ट्रः शर्वाख्योऽस्तु मुदे मम ॥

કપાલી

दक्षाध्वरध्वंसकरः कोपयुक्तमुखाम्बुजः ।

शूलपाणिः सुखायास्तु कपाली मे ह्यहर्निशम्‌ ॥

Tags :