Ekadashi 2024: એકાદશી વ્રત રાખો છો? તો જાણી લો વર્ષ 2024ના 6 મહિનાની આખી યાદી
Image Source: Wikipedia
અમદાવાદ, તા. 05 ડિસેમ્બર 2023 મંગળવાર
જો તમે એકાદશીનું વ્રત કરો છો તો તમે 2024માં એકાદશી તારીખ નોંધી લો. વર્ષમાં 24 એકાદશી અને એક મહિનામાં બે એકાદશી વ્રત આવે છે. અમુક લોકો એકાદશી પર વ્રત કરે છે અને અમુક લોકો એકાદશી પર દાન પુણ્ય પણ કરે છે.
વર્ષ 2024 એકાદશી તારીખ
- 07 જાન્યુઆરી 2024 રવિવાર- સફળા એકાદશી છે, 07 જાન્યુઆરીએ મોડી રાત્રે 12.41 મિનિટે 08 જાન્યુઆરીએ મોડી રાત્રે 12.46 મિનિટે પૂર્ણ થશે.
- 21 જાન્યુઆરી 2024 રવિવાર પોષ પુત્રદા એકાદશી છે
20 જાન્યુઆરીએ સાંજે 07.26 મિનિટ
21 જાન્યુઆરીએ સાંજે 07.26 મિનિટ
- 06 ફેબ્રુઆરી 2024 મંગળવાર ષટતિલા એકાદશી
05 ફેબ્રુઆરીએ સાંજે 05.24 મિનિટ
06 ફેબ્રુઆરીએ સાંજે 04.07 મિનિટ
- 20 ફેબ્રુઆરી 2024 મંગળવારે જયા એકાદશી
19 ફેબ્રુઆરીએ સવારે 08.49 મિનિટ
20 ફેબ્રુઆરીએ સવારે 09.55 મિનિટ
- 06 માર્ચ 2024 વિજયા એકાદશી છે
06 માર્ચ સવારે 06.30 મિનિટ
07 માર્ચ સવારે 04.13 મિનિટ
- 20 માર્ચ 2024 બુધવારે આમલકી એકાદશી
20 માર્ચે મોડી રાત્રે 12.21 મિનિટ
1 માર્ચે મોડી રાત્રે 02.22 મિનિટ
- 05 એપ્રિલ, 2024 શુક્રવારે પાપમોચની એકાદશી
04 એપ્રિલે સાંજે 05.14 મિનિટ
05 એપ્રિલે બપોરે 01.28 મિનિટ
- 19 એપ્રિલ 2024 શુક્રવારે કામદા એકાદશી
18 એપ્રિલે સાંજે 05.31 મિનિટ
19 એપ્રિલે સાંજે 08.04 મિનિટ
- 04 મે 2024 શનિવારે વરુથિની એકાદશી છે
03 મે બપોરે 11.24 મિનિટ
04 મે એ બપોરે 03.38 મિનિટ પર
- 19 મે 2024 રવિવારે મોહિની એકાદશી
18 મેએ સવારે 11.22 મિનિટ પર
19 મે એ બપોરે 01.50 મિનિટ પર
- 02 જૂન 2024 રવિવારે અપરા એકાદશી
02 જૂને સવારે 05.04 મિનિટ પર
03 જૂને મોડી રાત્રે 02.41 મિનિટ પર
- 18 જૂન 2024 મંગળવારે નિર્જળા એકાદશી
17 જૂને સવારે 04.43 મિનિટ
18 જૂને સવારે 06.24 મિનિટ પર સમાપ્ત થશે.