જાણો કઈ કઈ રાશિના જાતકો માટે શુભ છે શુક્રવાર
નવી દિલ્હી, 6 ડિસેમ્બર 2019, શુક્રવાર
મેષ- ઉચ્ચ અધિકારીઓ સાથેના સંઘર્ષને ટાળો, કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરો, સફેદ મીઠાઇનું દાન કરો.
વૃષભ- આખો દિવસ આળસથી ભરેલો રહેશે, જીવનસાથી સાથે સંબંધમાં તાણ થઈ શકે છે, ધન લાભના યોગ છે.
મિથુન- માન સન્માન વધશે, સંતાન તરફથી સુખ પ્રાપ્ત થશે, લગ્નજીવનના પ્રશ્નો હલ થાશે.
કર્ક - નોકરીમાં બઢતીની સંભાવના છે આર્થિક લાભ થશે.
સિંહ- તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, ધન હાનિ થઈ શકે છે, શિવજીને જળ ચઢાવો.
કન્યા- કારકિર્દીમાં સુધાર થશે, નવા કામ શરૂ થઈ શકે છે, લગ્ન નક્કી થઈ શકે છે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
તુલા - કૌટુંબિક સમસ્યાઓનો અંત આવશે, દોડધામ વધશે, ધંધો વધશે.
વૃશ્ચિક- પરિવારમાં શુભ કાર્ય થશે, સંપત્તિની સમસ્યાઓ હલ થશે, ધન લાભના યોગ છે.
ધન- ધન હાનિ ન થાય તે વાતનું ધ્યાન રાખો. કાળજી લો, શિવને જળ ચઢાવો.
મકર - સંતાન પ્રગતિ કરશે, અકસ્માત ન થાય તેનું ધ્યાન રાખો.
કુંભ- કારકિર્દીમાં સુધાર થશે, નવું કાર્ય શરૂ થઈ શકે છે, લગ્ન નક્કી થઈ શકે છે.
મીન - નવી તકો મળશે, સારા સમાચાર પ્રાપ્ત થશે, સંપત્તિનો લાભ થઈ શકે છે.