Get The App

હોળી-નવરાત્રિથી લઈને રક્ષાબંધન-દિવાળી સુધી... 2025માં કયા દિવસે કયો તહેવાર, જોઈ લો કેલેન્ડર

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
હોળી-નવરાત્રિથી લઈને રક્ષાબંધન-દિવાળી સુધી... 2025માં કયા દિવસે કયો તહેવાર, જોઈ લો કેલેન્ડર 1 - image


2025 festivals : ભારત સાંસ્કૃતિક અને કુદરતી વિવિધતા ધરાવતો દેશ છે. જેમા દેશમાં તહેવારોને વિવિધતા જોવા મળતી હોય છે. એટલે કે ભારતના દરેક રાજ્યોમાં સાંસ્કૃતિક અને રીત - રિવાજ અલગ- અલગ છે. ખાસ કરીને ઉત્તર ભારતનું હવામાન દક્ષિણ ભારત કરતાં વધુ વૈવિધ્યસભર છે. ઉત્તર ભારતમાં વર્ષના 12 મહિના જોઈએ તો દરેક મહિનાનું હવામાન અલગ-અલગ હોય છે. આજે આ લેખમાં જાણીએ કે આવતા વર્ષે એટલે કે 2025માં હોળી, દિવાળી, રક્ષાબંધન, કરવા ચોથ સહિતના મોટા તહેવારો કઈ તારીખે આવે છે. 

જાન્યુઆરી 2025 તહેવાર

નવું વર્ષ : 1 જાન્યુઆરી, બુધવાર

લોહરી : 13 જાન્યુઆરી, સોમવાર

પોંગલ, ઉત્તરાયણ, મકરસંક્રાંતિ : 14 જાન્યુઆરી, મંગળવાર

ફેૂબ્રુઆરી 2025 ના તહેવાર

વસંત પંચમી, સરસ્વતી પૂજા :        02 ફેબ્રુઆરી, રવિવાર 

મહાશિવરાત્રી :                            26 ફેબ્રુઆરી, બુધવાર 

આ પણ વાંચો : અમરેલીમાં એક બીજા પર ફેંકાયા આગના ગોળા, ઈંગોરિયા યુદ્ધની પરંપરા આજે પણ અકબંધ

માર્ચ 2025 તહેવાર

હોલિકા દહન : 13 માર્ચ - ગુરુવાર

હોળી         : 14મી માર્ચ - શુક્રવાર

ચૈત્ર નવરાત્રી, ઉગાડી, ગુડી પડવો: 30 માર્ચ, રવિવાર

ચેટીચાંદ         : 31 માર્ચ, સોમવાર

એપ્રિલ 2025 તહેવાર

રામ નવમી : 6 એપ્રિલ, રવિવાર

ચૈત્ર નવરાત્રી પૂર્ણઃ 7મી એપ્રિલ, સોમવાર

હનુમાન જયંતિ: 12 એપ્રિલ, શનિવાર

બૈસાખી, આંબેડકર જયંતિ: 14 એપ્રિલ, સોમવાર

ક્ષય તૃતીયા: 30મી એપ્રિલ, બુધવાર

જૂન 2025 તહેવાર

જગન્નાથ રથયાત્રાઃ 27મી એપ્રિલ, શુક્રવાર

જુલાઈ 2025 તહેવાર

અષાઢી એકાદશી: 6 જુલાઈ, રવિવાર

ગુરુ પૂર્ણિમા: 10મી જુલાઈ, ગુરુવાર

હરિયાળી ત્રીજ: 27મી જુલાઈ, રવિવાર

નાગ પંચમી: 29મી જુલાઈ, મંગળવાર

ઓગસ્ટ 2025 તહેવાર

રક્ષાબંધન: 9મી ઓગસ્ટ, શનિવાર

કાજરી તીજ: 12 ઓગસ્ટ, મંગળવાર

સ્વતંત્રતા દિવસ: 15 ઓગસ્ટ, શુક્રવાર

જન્માષ્ટમી: 16મી ઓગસ્ટ, શનિવાર

હરતાલીકા તીજ: 26 ઓગસ્ટ, મંગળવાર

ગણેશ ચતુર્થી: 27 ઓગસ્ટ, બુધવાર

આ પણ વાંચો : ખુશીઓ માતમમાં ફેરવાઈ, ઘરઆંગણે દિવાળી ઉજવતાં કાકા-ભત્રીજાના અંધાધૂંધ ગોળીબારમાં મોત

સપ્ટેમ્બર 2025 તહેવાર

ઓણમ/તિરુવોનમ: 5મી સપ્ટેમ્બર, શુક્રવાર

અનંત ચતુર્દશી: 6 સપ્ટેમ્બર, શનિવાર

શરદ નવરાત્રી: 22 સપ્ટેમ્બર, સોમવાર

દુર્ગા મહાઅષ્ટમી પૂજા: 30 સપ્ટેમ્બર, મંગળવાર

ઓક્ટોબર 2025 તહેવાર

દુર્ગા મહા નવમી પૂજા: 1 ઓક્ટોબર - દિવસ, બુધવાર

ગાંધી જયંતિ, દશેરા, શરદ નવરાત્રી પર્ણઃ 2 ઓક્ટોબર - દિવસ, ગુરુવાર

કરવા ચોથ: 10 ઓક્ટોબર, શુક્રવાર

ધનતેરસ: 18 ઓક્ટોબર, શનિવાર

નરક ચતુર્દશી: 20 ઓક્ટોબર, સોમવાર

દિવાળી: 21 ઓક્ટોબર, મંગળવાર

ગોવર્ધન પૂજા: 22 ઓક્ટોબર, બુધવાર

ભાઈબીજ: 23 ઓક્ટોબર, ગુરુવાર

છઠ પૂજા: 28 ઓક્ટોબર, મંગળવાર

ડિસેમ્બર 2025 તહેવાર

મેરી ક્રિસમસ: ડિસેમ્બર 25, ગુરુવાર 


Google NewsGoogle News