કાલથી શરુ થશે આ રાશિઓના સારા દિવસો, દિવાળી રહેશે ખૂબ જ શુભ, મહાલાભનો યોગ

બુધ દેવને બુદ્ધિ, તર્ક, સંવાદ, ગણિત, ચતુરતા અને મિત્રતાના કારક ગ્રહ માનવામાં આવે છે

બુધ દેવ 6 નવેમ્બરના રોજ રાશિ પરિવર્તન કરી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
કાલથી શરુ થશે આ રાશિઓના સારા દિવસો, દિવાળી રહેશે ખૂબ જ શુભ, મહાલાભનો યોગ 1 - image
image Envato 

તા. 5 નવેમ્બર 2023, રવિવાર

બુધ દેવને બુદ્ધિ, તર્ક, સંવાદ, ગણિત, ચતુરતા અને મિત્રતાના કારક ગ્રહ માનવામાં આવે છે. બુધ દેવ 6 નવેમ્બરના રોજ રાશિ પરિવર્તન કરી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. ગ્રહોના રાશિ પરિવર્તનથી દરેક રાશિ પર શુભ-અશુભ પ્રભાવ પડે છે. બુધ દેવ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરતા કેટલીક રાશિવાળાઓના ભાગ્યોદય હોવાનું નક્કી છે. આ રાશિવાળાઓના સારા દિવસો શરુ થઈ જશે. 

વૃષભ રાશિ

સફળતા મળશે

ધનનો સંચય કરવામાં સફળતા મળશે

નવા વર્ષની શરુઆત સારી થશે

મહેનતનું પુરુ ફળ મળશે

પારિવારિક સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. 

શુભ સમાચાર મળશે

આ સમયગાળો શુભ સાબિત થશે

આ સમયગાળા દરમ્યાન તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે. 

પરિવારના સભ્યોનો સહયોગ મળશે

ધન-લાભ થવાનો યોગ બની રહ્યો છે.

સિંહ રાશિ

તમારા તમામ બગડેલા કામ પુરા થશે

નોકરીની શોધ કરી રહેલા લોકોને સારા સમાચાર મળશે

સરકારી નોકરી કરતાં જાતકો માટે ઉત્તમ સમય રહેશે

અચાનક ધન પ્રાપ્તિનો યોગ બની શકે છે.

શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. 

આ દરમ્યાન તમને આર્થિક લાભ થઈ શકે છે. 

વાણીમાં મધુરતા રહેશે

આ સમય તમારા માટે વરદાનરુપ સાબિત થશે

વૃશ્ચિક રાશિ

આ દરમ્યાન તમારી વાણીમાં મધુરતા રહેશે

દરેક કામમાં સફળતા મળશે.

કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે

આ દરમ્યાન રોકાણ કરવાથી લાભ મળી શકશે

મકાન તેમજ વાહન સુખની પ્રાપ્તિ થઈ શકે છે. 

બુધના ગોચર વિદ્યાર્થીઓ માટે આ સમય ઉત્તમ સાબિત થશે.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીને સફળતા મળી શકે છે

વિવાહિત જીવન સુખી રહેશે

પ્રેમી સાથે જીવન વ્યતીત કરવાનો અવસર પ્રાપ્ત થશે


Google NewsGoogle News