વર્ષ 2024ના લગ્નના શુભ મુહૂર્ત, નોટ કરી લો જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીની તારીખો

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
વર્ષ 2024ના લગ્નના શુભ મુહૂર્ત, નોટ કરી લો જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીની તારીખો 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 09 ડિસેમ્બર 2023 શનિવાર

દરેક ધર્મની પોત-પોતાની પરંપરાઓ છે. હિંદુ ધર્મમાં લગ્ન શુભ દિવસ અને શુભ મુહૂર્તમાં જ કરવામાં આવે છે. લગ્નને પૂર્ણ રીતે સંપન્ન કરવા માટે અમુક નિયમોનું પાલન કરવુ જરૂરી માનવામાં આવે છે. માન્યતા છે કે શુભ દિવસ, તિથિ અને શુભ મુહૂર્તમાં કરવામાં આવેલા લગ્ન શુભ માનવામાં આવે છે.  

જાન્યુઆરી 2024 લગ્નના શુભ મુહૂર્ત

16 જાન્યુઆરી 2024, મંગળવાર- રાત્રે 09:01 વાગ્યાથી 17 જાન્યુઆરી સવારે 07:15 સુધી

17 જાન્યુઆરી 2024, બુધવાર - સવારે 07:15 થી રાત્રે 10:50 સુધી

20 જાન્યુઆરી 2024, શનિવાર - બપોરે 03:09 થી 21 જાન્યુઆરી સવારે 07:14 સુધી

21 જાન્યુઆરી 2024, રવિવાર - સવારે 07:14 થી 07:23 સુધી

22 જાન્યુઆરી 2024, સોમવાર - 07:14 સવાર થી 23 જાન્યુઆરી સવારે 04:58 સુધી

27 જાન્યુઆરી 2024, શનિવાર - 07:44 સવાર થી 28 જાન્યુઆરી સવારે 07:12 સુધી

28 જાન્યુઆરી 2024, રવિવાર - સવારે 07:12 થી બપોરે 03:53 સુધી

30 જાન્યુઆરી 2024, મંગળવાર - સવારે 10:43 થી 31 જાન્યુઆરી 07:10 સુધી

31 જાન્યુઆરી 2024, બુધવાર - 07:10 સવારથી 1 ફેબ્રુઆરી બપોરે 01:08 સુધી

ફેબ્રુઆરી 2024 લગ્નના શુભ મુહૂર્ત

4 ફેબ્રુઆરી 2024, રવિવાર - સવારે 07:21 થી 05 ફેબ્રુઆરી સવારે 05:44 સુધી

6 ફેબ્રુઆરી 2024, મંગળવાર - બપોરે 1:18 થી 07 ફેબ્રુઆરી, સવારે 06:27 સુધી

7 ફેબ્રુઆરી 2024, બુધવાર - સવારે 04:37 થી 08 ફેબ્રુઆરી, સવારે 07:05 સુધી

8 ફેબ્રુઆરી 2024, ગુરુવાર - સવારે 07:05 થી રાત્રે 11:17 સુધી

12 ફેબ્રુઆરી 2024, સોમવાર - બપોરે 02:56 થી 13 ફેબ્રુઆરી, સવારે 07:02 સુધી

13 ફેબ્રુઆરી 2024, મંગળવાર - બપોરે 02:41 થી 14 ફેબ્રુઆરી સવારે 05:11 સુધી

17 ફેબ્રુઆરી 2024, શનિવાર - સવારે 08:46 થી બપોરે 01:44 સુધી

24 ફેબ્રુઆરી 2024, શનિવાર - બપોરે 1:35 થી 10:20 વાગ્યા સુધી

25 ફેબ્રુઆરી 2024, રવિવાર - 26 ફેબ્રુઆરીના રોજ સવારે 01:24 થી 06:50 સુધી

26 ફેબ્રુઆરી 2024, સોમવાર - સવારે 06:50 થી બપોરે 03:27 સુધી

29 ફેબ્રુઆરી 2024, ગુરુવાર - સવારે 10:22 થી 01 માર્ચ સવારે 06:46 સુધી

માર્ચ 2024 લગ્નના મુહૂર્ત

1 માર્ચ 2024, શુક્રવાર - સવારે 06:46 થી બપોરે 12:48 સુધી

2 માર્ચ 2024, શનિવાર - રાત્રે 08:24 થી 03 માર્ચ, 06:44 સુધી

3 માર્ચ, 2024, રવિવાર - સવારે 06:44 થી બપોરે 03:55 સુધી

4 માર્ચ, 2024, સોમવાર - રાત્રે 11:16 થી 05 માર્ચ, સવારે 06:42 સુધી

5 માર્ચ 2024, મંગળવાર - સવારે 06:42 થી બપોરે 02:09 સુધી

6 માર્ચ, 2024, બુધવાર - બપોર, 02:52 થી 7 માર્ચ, 10:05 વાગ્યા સુધી

7 માર્ચ 2024, ગુરુવાર - સવારે 06:40 થી 08:24 સુધી

10 માર્ચ 2024, રવિવાર - સવારે 01:55 થી 11 માર્ચ 06:35

11 માર્ચ, 2024, સોમવાર - સવારે 06:35 થી 12 માર્ચ, 06:34 સુધી

12 માર્ચ 2024, મંગળવાર - સવારે 06:34 થી બપોરે 03:08 સુધી

એપ્રિલ 2024 લગ્નના મુહૂર્ત

18 એપ્રિલ 2024, ગુરુવાર - 00:44 મધ્યરાત્રિથી 19 એપ્રિલ 05:51 સુધી

19 એપ્રિલ 2024, શુક્રવાર - સવારે 05:51 થી 06:46 સુધી

20 એપ્રિલ 2024, શનિવાર - બપોરે 02:04 થી 21 એપ્રિલ સવારે 02:48 સુધી

જુલાઈ 2024 લગ્નના મુહૂર્ત

9 જુલાઈ 2024, મંગળવાર - બપોરે 02:28 થી સાંજે 06:56 સુધી

11 જુલાઈ 2024, ગુરુવાર - બપોરે 01:04 થી 12 જુલાઈ સવારે 04:09 સુધી

12 જુલાઈ 2024, શુક્રવાર - સવારે 05:15 થી 13 જુલાઈ સવારે 05:32 સુધી

13 જુલાઈ 2024, શનિવાર - સવારે 05:32 થી બપોરે 03:05 વાગ્યા સુધી

14 જુલાઈ 2024, રવિવાર - રાત્રે 10:06 થી 15 જુલાઈ સવારે 05:33 સુધી

15 જુલાઈ 2024, સોમવાર - સવારે 05:33 થી 16 જુલાઈ 12:30 મધ્યરાત્રિ સુધી

નવેમ્બર 2024 લગ્નના શુભ મુહૂર્ત

12 નવેમ્બર 2024, મંગળવાર બપોરે 04:04 થી રાત્રે 07:10 સુધી

13 નવેમ્બર 2024, બુધવાર - બપોરે 03:26 થી રાત્રે 09:48 વાગ્યા સુધી

16 નવેમ્બર 2024, શનિવાર - રાત્રે 11:48 થી 17 નવેમ્બર રાત્રે 06:45 સુધી

17 નવેમ્બર 2024, રવિવાર - 18 નવેમ્બરના રોજ સવારે 06:45 થી 06:46 સુધી

18 નવેમ્બર 2024, સોમવાર - સવારે 06:46 થી 07:56 સુધી

22 નવેમ્બર 2024, શુક્રવાર - સવારે 11:44 થી 23 નવેમ્બર સવારે 06:50 સુધી

23 નવેમ્બર 2024, શનિવાર - સવારે 06:50 થી 11:42 વાગ્યા સુધી

25 નવેમ્બર 2024, સોમવાર સવારે 01:01 થી 26 નવેમ્બર સવારે 06:53 સુધી

26 નવેમ્બર 2024, મંગળવાર સવારે 06:53 થી 27 નવેમ્બર સવારે 04:35 સુધી

28 નવેમ્બર 2024 ગુરુવાર, સવારે - 07:36 થી 29 નવેમ્બર, સવારે 06:55 સુધી

29 નવેમ્બર 2024, શુક્રવાર - સવારે 06:55 થી 08:39 સુધી

ડિસેમ્બર 2024 લગ્નના શુભ મુહૂર્ત

4 ડિસેમ્બર 2024, બુધવાર - સાંજે 05:15 થી 05 ડિસેમ્બર સવારે 01:02 સુધી

5 ડિસેમ્બર 2024, ગુરુવાર - બપોરે 12:49 થી 05:26 વાગ્યા સુધી

9 ડિસેમ્બર 2024, સોમવાર - સવારે 02:56 થી 10 ડિસેમ્બર સવારે 01:06 સુધી

10 ડિસેમ્બર 2024, મંગળવાર - 11 ડિસેમ્બરના રોજ રાત્રે 10:03 થી 06:13 સુધી

14 ડિસેમ્બર 2024, શનિવાર - સવારે 07:06 થી બપોરે 04:58 સુધી

15 ડિસેમ્બર 2024, રવિવાર - સવારે 03:42 થી 07:06 સુધી


Google NewsGoogle News