Get The App

ઉત્તરાયણ સાથે જ કમુરતા પૂર્ણ, જુઓ 2025માં લગ્ન માટેના મુહૂર્ત

Updated: Jan 14th, 2025


Google NewsGoogle News
Marriage Muhurat 2025


Marriage Muhurat 2025: આજે મંગળવારે મકરસંક્રાંતિનું પર્વ ઉજવાશે અને તેની સાથે જ ધનુર્માસની પણ સમાપ્તિ થશે. ધનુર્માસની સમાપ્તિની સાથે જ કમુરતા પૂરા થતાં લગ્નાદિ માંગલિક કાર્યો થઇ શકશે. હવે વર્ષ 2025માં લગ્ન માટેના 72 શુભ મુહૂર્ત છે. શાસ્ત્રવિદોના મતે આ વર્ષે મે મહિનામાં સૌથી વધુ 15 જેટલા મુહૂર્ત છે. જયારે ફેબ્રુઆરી અને નવેમ્બરમાં 14-14 મુહૂર્ત છે. 

હિન્દુ ધર્મમાં લગ્ન માટે શુભ મુહૂર્ત જોવાનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ 

આ વખતે 14 માર્ચથી 14 એપ્રિલ દરમિયાન કમુરતા છે. જ્યોતિષીઓએ જણાવ્યું કે ‘હિન્દુ ધર્મમાં લગ્ન માટે શુભ મુહૂર્ત જોવાનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જો લગ્ન ખોટા સમયે થાય છે તો પતિ-પત્નીના જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. યોગ્ય સમયે લગ્ન કરવાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે.

ઉત્તરાયણ સાથે જ કમુરતા પૂર્ણ, જુઓ 2025માં લગ્ન માટેના મુહૂર્ત 2 - image

ઉત્તરાયણ સાથે જ કમુરતા પૂર્ણ, જુઓ 2025માં લગ્ન માટેના મુહૂર્ત 3 - image


Google NewsGoogle News