Get The App

નવરાત્રિમાં આણંદ અને ખેડા જિલ્લામાં અભયમની ટીમ તૈનાત

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
નવરાત્રિમાં આણંદ અને ખેડા જિલ્લામાં અભયમની ટીમ તૈનાત 1 - image


આણંદ, નડિયાદ : નવરાત્રિ પર્વ દરમિયાન ગરબા સ્થળોએ યુવતીઓ અને મહિલાઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તેઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબા રમી શકે તે માટે આણંદ અને ખેડા જિલ્લામાં પોલીસ અને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમ ગરબાસ્થળે હાજર રહેશે. તેમજ ગરબા સ્થળની આસપાસના વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે. તેમજ યુવતીઓ અને મહિલાઓ તેમની ગમે તે સમયે મદદ મેળવી શકશે. 


Google NewsGoogle News