ટ્રેન્ડિંગ
Loading...
Loading...
Loading...
Loading...
Loading...

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને મહાયુતિ ગઠબંધનમાં BJP અને શિંદે જૂથના નેતાઓ આમનેસામને નિવેદનબાજી કરી રહ્યા છે. ત્યારે શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના નેતાઓએ આગામી વખતે પણ એકનાથ શિંદેને જ CM બનાવવાની માગ કરી છે. બીજી તરફ, ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે CM અંગેનો નિર્ણય ચૂંટણીમાં ધારાસભ્યોની સંખ્યા અને રાજકીય પરિસ્થિતિઓને આધારે લેવાશે. ભાજપના નેતાઓએ દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં આગામી ચૂંટણી લડવાની વાત પણ કહી છે.
Loading...