આજનુ પંચાંગ તા.24-4-2024, બુધવાર
Updated: Apr 24th, 2024
શુક્ર મેષમાં ૨૩ ક. ૫૯ મી.થી
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૨ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૯ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૬ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૦૧ મિ. (સુ) ૭ ક. ૦૨ મિ. (મું) ૭ ક. ૦૪ મિ.
જન્મરાશિ : તુલા (૨,ત) રાશિ આવે.
નક્ષત્ર : સ્વાતિ ૨૪ ક. ૪૧ મિ. સુધી પછી વિશાખા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-મેષ, મંગળ-મીન, બુધ-મીન (વ.), ગુરૂ-મેષ, શુક્ર-મેષમાં ૨૩ ક. ૫૯ મિ.થી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-તુલા.
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ - રાક્ષસ સંવત્સર શાકે: ૧૯૪૫ શોભન જૈનવીર સંવત: ૨૫૫૦
ઉત્તરાયણ ગ્રિષ્મ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ / ૪ / વ્રજ માસ : વૈશાખ
માસ-તિથિ-વાર : ચૈત્ર વદ એકમ
- શુક્ર મેષમાં ૨૩ ક. ૫૯ મિ.થી
મુસલમાની હિજરીસન : ૧૪૪૫ શવ્વાલ માસનો ૧૪ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ / આદર માસનો ૧૩ રોજ તીર