Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

IPL-૧૧ : મુંબઈ ઈન્ડિયન્સ- ચેન્નાઈ વચ્ચે પ્રથમ મુકાબલો

- મેચ ટાઈમિંગમાં પરિવર્તન નહિ : સાંજે ૪.૦૦, રાત્રે ૮.૦૦થી મેચ રમાશે

- ૭ એપ્રિલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પહેલી મેચ

મુંબઈ,તા.૧૪ ફેબ્રુઆરી 2018, બુધવાર

ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૧મી સિઝનનો પ્રથમ મુકાબલો તારીખ ૭ એપ્રિલ, ૨૦૧૮ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને બે વર્ષના પ્રતિબંધ બાદ પુનરાગમન કરી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝી વચ્ચે ખેલાશે. ક્વોલિફાયર વન અને ફાઈનલ મેચ અનુક્રમે ૨૨ મે અને ૨૭ મે ના રોજ વાનખેડે સ્ટેડિયમમાં જ રમાશે.  અગાઉ આઇપીએલની મેચના સમયમાં ફેરફારની અટકળો ચાલી હતી. જોકે આઇપીએલની ગવર્નિંગ કાઉન્સીલે મેચના સમયમાં કોઈ ફેરફાર કર્યો નથી, જેના કારણે મેચ અગાઉના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર સાંજે ૪.૦૦થી અને રાત્રે ૮.૦૦થી શરૃ થશે. આઇપીએલમાં સપ્તાહાંતે બે-બે મેચો રમાશે. કુલ મળીને ૪૮ મેચો રાત્રિના સમયમાં અને ૧૨ મેચો દિવસના સમયમાં રમાશે. બ્રોડકાસ્ટરે સાંજની મેચનો સમય ૪ ને બદલે ૫.૩૦નો અને રાત્રિની મેચનો સમય ૮ ને બદલે ૭નો કરવાની ભલામણ કરી હતી. જોકે ફ્રેન્ચાઈઝીઓએ વાંધો ઉઠાવતા બ્રોડકાસ્ટરની રજુઆતને ઠુકરાવી દેવાઈ હતી.

IPL -૧૧નો સંપૂર્ણ કાર્યક્રમ

તારીખ

મેચ

સ્થળ

સમય

૭ એપ્રિલ

મુંબઈ વિ. ચેન્નાઈ

મુંબઈ

રાત્રે ૮.૦૦થી

૮ એપ્રિલ

દિલ્હી વિ.પંજાબ

દિલ્હી

સાંજે ૪.૦૦થી

૮ એપ્રિલ

કોલકાતા વિ. બેંગ્લોર

કોલકાતા

રાત્રે ૮.૦૦થી

૯ એપ્રિલ

હૈદરાબાદ વિ. રાજસ્થાન

હૈદરાબાદ

રાત્રે ૮.૦૦થી

૧૦ એપ્રિલ

ચેન્નાઈ વિ. કોલકાતા

ચેન્નાઈ

રાત્રે ૮.૦૦થી

૧૧ એપ્રિલ

રાજસ્થાન વિ.દિલ્હી

જયપુર

રાત્રે ૮.૦૦થી

૧૨ એપ્રિલ

હૈદરાબાદ વિ. મુંબઈ

હૈદરાબાદ

રાત્રે ૮.૦૦થી

૧૩ એપ્રિલ

બેંગ્લોર વિ. પંજાબ

બેંગ્લોર

રાત્રે ૮.૦૦થી

૧૪ એપ્રિલ

મુંબઈ વિ. દિલ્હી

મુંબઈ

સાંજે ૪.૦૦થી

૧૪ એપ્રિલ

કોલકાતા વિ. હૈદરાબાદ

કોલકાતા

રાત્રે ૮.૦૦થી

૧૫ એપ્રિલ

બેંગ્લોર વિ. રાજસ્થાન

બેંગ્લોર

સાંજે ૪.૦૦થી

૧૫ એપ્રિલ

પંજાબ વિ. ચેન્નાઈ

ઈન્દોર

રાત્રે ૮.૦૦થી

૧૬ એપ્રિલ

કોલકાતા વિ. દિલ્હી

કોલકાતા

રાત્રે ૮.૦૦થી

૧૭ એપ્રિલ

મુંબઈ વિ. બેંગ્લોર

મુંબઈ

રાત્રે ૮.૦૦થી

૧૮ એપ્રિલ

રાજસ્થાન વિ. કોલકાતા

જયપુર

રાત્રે ૮.૦૦થી

૧૯ એપ્રિલ

પંજાબ વિ. હૈદરાબાદ

ઈન્દોર

રાત્રે ૮.૦૦થી

૨૦ એપ્રિલ

ચેન્નાઈ વિ. રાજસ્થાન

ચેન્નાઈ

રાત્રે ૮.૦૦થી

૨૧ એપ્રિલ

કોલકાતા વિ. પંજાબ

કોલકાતા

સાંજે ૪.૦૦થી

૨૧ એપ્રિલ

દિલ્હી વિ. બેંગ્લોર

દિલ્હી

રાત્રે ૮.૦૦થી

૨૨ એપ્રિલ

હૈદરાબાદ વિ. ચેન્નાઈ

હૈદરાબાદ

સાંજે  ૪.૦૦થી

૨૨ એપ્રિલ

રાજસ્થાન વિ.મુંબઈ

જયપુર

રાત્રે ૮.૦૦થી

૨૩ એપ્રિલ

પંજાબ વિ. દિલ્હી

ઈન્દોર

રાત્રે ૮.૦૦થી

૨૪ એપ્રિલ

મુંબઈ વિ. હૈદરાબાદ

મુંબઈ

રાત્રે ૮.૦૦થી

૨૫ એપ્રિલ

બેંગ્લોર વિ. ચેન્નાઈ

બેંગ્લોર

રાત્રે ૮.૦૦થી

૨૬ એપ્રિલ

હૈદરાબાદ વિ. પંજાબ

હૈદરાબાદ

રાત્રે ૮.૦૦થી

૨૭ એપ્રિલ

દિલ્હી વિ. કોલકાતા

દિલ્હી

રાત્રે ૮.૦૦થી

૨૮ એપ્રિલ

ચેન્નાઈ વિ. મુંબઈ

ચેન્નાઈ

રાત્રે ૮.૦૦થી

૨૯ એપ્રિલ

રાજસ્થાન વિ.હૈદરાબાદ

જયપુર

સાંજે ૪.૦૦થી

૨૯ એપ્રિલ

બેંગ્લોર વિ. કોલકાતા

બેંગ્લોર

રાત્રે ૮.૦૦થી

૩૦ એપ્રિલ

ચેન્નાઈ વિ. દિલ્હી

ચેન્નાઈ

રાત્રે ૮.૦૦થી

૧ મે

બેંગ્લોર વિ. મુંબઈ

બેંગ્લોર

રાત્રે ૮.૦૦થી

૨ મે

દિલ્હી વિ. રાજસ્થાન

દિલ્હી

રાત્રે ૮.૦૦થી

૩ મે

કોલકાતા વિ. ચેન્નાઈ

કોલકાતા

રાત્રે ૮.૦૦થી

૪ મે

પંજાબ વિ. મુંબઈ

મોહાલી

રાત્રે ૮.૦૦થી

૫ મે

ચેન્નાઈ વિ. બેંગ્લોર

ચેન્નાઈ

સાંજે ૪.૦૦થી

૫ મે

હૈદરાબાદ વિ. દિલ્હી

હૈદરાબાદ

રાત્રે ૮.૦૦થી

૬ મે

મુંબઈ વિ. કોલકાતા

મુંબઈ

સાંજે ૪.૦૦થી

૬ મે

પંજાબ વિ. રાજસ્થાન

મોહાલી

રાત્રે ૮.૦૦થી

૭ મે

હૈદરાબાદ વિ. બેંગ્લોર

હૈદરાબાદ

રાત્રે ૮.૦૦થી

૮ મે

રાજસ્થાન વિ. પંજાબ

જયપુર

રાત્રે ૮.૦૦થી

૯ મે

કોલકાતા વિ. મુંબઈ

કોલકાતા

રાત્રે ૮.૦૦થી

૧૦ મે

દિલ્હી વિ. હૈદરાબાદ

દિલ્હી

રાત્રે ૮.૦૦થી

૧૧ મે

રાજસ્થાન વિ. પંજાબ

જયપુર

રાત્રે ૮.૦૦થી

૧૨ મે

પંજાબ વિ. કોલકાતા

મોહાલી

સાંજે ૪.૦૦થી

૧૨ મે

બેંગ્લોર વિ. દિલ્હી

બેંગ્લોર

રાત્રે ૮.૦૦થી

૧૩ મે

ચેન્નાઈ વિ. હૈદરાબાદ

ચેન્નાઈ

સાંજે ૪.૦૦થી

૧૩ મે

મુંબઈ વિ. રાજસ્થાન

મુંબઈ

રાત્રે ૮.૦૦થી

૧૪ મે

પંજાબ વિ. બેંગ્લોર

મોહાલી

રાત્રે ૮.૦૦થી

૧૫ મે

કોલકાતા વિ. રાજસ્થાન

કોલકાતા

રાત્રે ૮.૦૦થી

૧૬ મે

મુંબઈ વિ. પંજાબ

મુંબઈ

રાત્રે ૮.૦૦થી

૧૭ મે

બેંગ્લોર વિ. હૈદરાબાદ

બેંગ્લોર

રાત્રે ૮.૦૦થી

૧૮ મે

દિલ્હી વિ. ચેન્નાઈ

દિલ્હી

રાત્રે ૮.૦૦થી

૧૯ મે

રાજસ્થાન વિ. બેંગ્લોર

જયપુર

સાંજે ૪.૦૦થી

૧૯ મે

હૈદરાબાદ વિ. કોલકાતા

હૈદરાબાદ

રાત્રે ૮.૦૦થી

૨૦ મે

દિલ્હી વિ. મુંબઈ

દિલ્હી

સાંજે ૪.૦૦થી

૨૦ મે

ચેન્નાઈ વિ. પંજાબ

ચેન્નાઈ

રાત્રે ૮.૦૦થી

૨૨ મે

ક્વોલિફાયર - વન

મુંબઈ

રાત્રે ૮.૦૦થી

૨૩ મે

એલિમિનેટર

--

રાત્રે ૮.૦૦થી

૨૫ મે

ક્વોલિફાયર - ટુ

--

રાત્રે ૮.૦૦થી

૨૭ મે

ફાઈનલ

મુંબઈ

રાત્રે ૮.૦૦થી

 

Post Comments