Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈંગ્લેન્ડ સતત ત્રીજી મેચ હાર્યું : ન્યુઝીલેન્ડનો ૧૨ રનથી વિજય

- ટ્વેન્ટી-૨૦નો ત્રિકોણીય જંગ : ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં નિશ્ચિત

વેલિંગ્ટન, તા. ૧૩ ફેબ્રુઆરી 2018, મંગળવાર

ન્યુઝીલેન્ડે ઈંગ્લેન્ડને ટ્વેન્ટી-૨૦ ત્રિકોણીય જંગની મેચમાં ૧૨ રનથી પરાજય આપ્યો છે. આ સાથે ઈંગ્લેન્ડ સળંગ ત્રીજી મેચ હાર્યું છે. ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં પ્રવેશ નિશ્ચિત કરી ચુક્યું છે. હવે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે. ઈંગ્લેડ જીતશે તો જ તેઓ આ ટુર્નામેન્ટમાં ટકી શકશે.

ન્યુઝીલેન્ડ તરફથી મેન ઓફ ધ મેચ કેપ્ટન વિલિયમસને ૪૬ બોલમાં ૭૨ અને ઓપનર ગપ્ટીલે ૪૦ બોલમાં ૬૫ રન ફટકારતા તેઓના ૨૦ ઓવરોમાં પાંચ વિકેટે ૧૯૬ રન થયા હતા. જવાબમાં ઈંગ્લેન્ડે હેલ્સના ૪૭ અને માલનના ૫૯ રનની મદદથી જોરદાર જવાબ આપ્યો હતો પણ રોય વિન્સ અને બટલર સસ્તામાં આઉટ થતા તેઓ ૯ વિકેટે ૧૮૪ રન સુધી સીમીત રહ્યા હતા.

મેન ઓફ ધ મેચ વિલિયમસનના ૭૨ રન

ન્યૂઝીલેન્ડ

-

રન

બોલ

ગપ્ટીલ

૬૫

૪૦

મુનરો કો. બિલિંગ્સ બો. વુડ

૧૧

૧૩

વિલિયમસન બો. જોર્ડન

૭૨

૪૬

ગ્રાન્ધોમ કો. જોર્ડન બો. રશિદ

ચેપમેન કો. બિલિંગ્સ બો. વુડ

૨૦

૧૩

ેટેલર અણનમ

સેઇફર્ટ અણનમ

૧૪

વધારાના (બાય ૧, લેગબાય ૫,વાઇડ ૭)

૧૩

 

 

 

(૨૦ ઓવરોમાં પાંચ વિકેટે)

૧૯૬

 

 

 


વિકેટનો ક્રમ : ૧/૩૯ (૪.૪, મુનરો), ૨/૧૨૧ (૧૩.૪, ગપ્ટીલ), ૩/૧૨૧ (૧૩.૫, ગ્રાન્ડધોમ), ૪/૧૬૯ (૧૮, વિલિયમસન), ૫/૧૮૧ (૧૯, ચેપમેન) બોલિંગ : વીલી ૪-૦-૩૬-૦,વુડ ૪-૦-૫૧-૨, જોર્ડન ૪-૦-૩૪-૧, પ્લન્કેટ ૪-૦-૩૩-૦, રશિદ ૪-૦-૩૬-૨

ઈંગ્લેન્ડ

-

રન

બોલ

રોય કો. બાઉલ્ટ બો. સાઉથી

હેલ્સ કો. ગ્રાન્ડધોમ બો. સોધી

૪૭

૨૪

માલન કો. બોઉલ્ટ બો. સાન્ટનર

૫૯

૪૦

વિન્સ રન આઉટ

૧૦

બટલર કો. સાઉથી બો. સોધી

બિલિંગ્સ કો. સોધી બો. સાન્ટનર

૧૨

૧૧

વિલી રન આઉટ

૨૧

૧૦

જોર્ડન બો. બોઉલ્ટ

પ્લનકેટ બો. બોઉલ્ટ

રશિદ અણનમ

વુડ અણનમ

વધારાના (બાય ૨, લેગબાય ૨,વાઇડ ૨)

 

 

 


(૨૦ ઓવરોમાં ૯ વિકેટે)    ૧૮૪ વિકેટનો ક્રમ : ૧/૧૪ (૨.૧, રોય), ૨/૭૯ (૮.૩, હેલ્સ), ૩/૯૫ (૧૦.૪, વિન્સ), ૪/૧૦૯ (૧૨, બટલર), ૫/૧૨૯ (૧૪.૫, બિલિગ્સ), ૬/૧૫૮ (૧૬.૩, માલન), ૭/૧૬૮ (૧૭.૫, જોર્ડન), ૮/૧૬૮ (૧૮, પ્લનકેટ), ૯/૧૭૨ (૧૯, વીલી) બોલિંગ : બોઉલ્ટ ૪-૦-૪૬-૨, સાન્ટનર ૪-૦-૨૯-૨, સાઉથી ૪-૦-૩૦-૧, સોધી ૪-૦-૪૯-૨, મુનરો ૨-૨-૧૧-૦, ગ્રાન્ધોમ ૨-૦-૧૫-૦

Post Comments