Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અજમાવી જૂઓ

*દરરોજ રાતના ઓલિવ ઓઇલથી હાથ પર મસાજ કરવાથી નખ તથા હાથની ત્વચા કોમળ થાય છે.

*પાંચ ટીપાં પાણીમાં લસણનો થોડો રસ ભેળવી પીવાથી હાઇ બ્લડપ્રેશરમાં તાત્કાલિક લાભ થાય છે.

*જેઠીમધ અથવા નાની એલર્જી મોમાં રાખવાથી મુખની દુર્ગંધ દૂર થાય છે.

*ફૂદીનાના પાનનો રસ પીવાથી પેટના કૃમિ થી છૂટકારો મળે છે.

*પેરૃના પાન ચાવવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે.

*તુલસી,મેથી,લીમડો અને ફૂદીનાના પાન સમાન માત્રામાં લઇ વાટી લેવા અને લગભગ બમણી મુલતાની માટી તેમાં ભેળવી ચહેરા પર લગાડવાથી તૈલીય ત્વચાને ફાયદો કરે છે તેમજ ખીલમાં રાહત મળે છે.

*ત્વચા ડિહ્રાઇડેટ થઇ ગઇ હોય તો મધ લગાડવું.

*હાથ-પગ પર ખમણેલા નાળિયરથી મસાજ કરવાથી મૃત ત્વચા દૂર થાય છે.

*રૃક્ષ ત્વચા ધરાવનારે કોપરેલમાં દહીં અથવા મિલ્ક ક્રીમ ભેળવી મસાજ કરવું. ત્વચા મુલાયમ બનશે.

*ઓઇલી ત્વચા પર ચંદનની પેસ્ટ ફાયદાકારક નીવડે છે.

*સામાન્ય તેમજ રૃક્ષ ત્વચા માટે ટમેટાનો રસ ઉત્તમ ટોનર છે.
- મીનાક્ષી તિવારી


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar
 

Post Comments