Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કટાક્ષ કથા

શેઠ અને નોકર

નોકરે મોંઘવારી આગળ ધરીને શેઠ પાસે પગારવધારો માગ્યો.

શેઠે કહ્યું : 'તારી વાત વાજબી છે. તારો પગાર બસો રૃપિયા વધારી આપું છું. હવે રાજી? પણ આપણી કાર છે ને, એને જરા રોજ લૂછતો રહેજે. અને હા, રોજ મારા બૂટ પોલિશ કરજે. બસ. જા ખુશ થાય'

નોકર કહે : 'હું ખુશ છું. પણ શેઠ, મહિનામાં ચાર રવિવારની રજા પાડીશ. મોટાં શહેરોમાં એવો ધારો છે. અને દર દિવાળીમાં એક મહિનો ચાલુ પગારે રજા પર ઊતરીશ. મારે દેશ જવું હોય ને!'

શેઠાણી કહે : 'ભલે, પણ અવેજીમાં બીજો નોકર મૂકી જઈશને!'

'હા બહેન, તમને તકલીફ નહિ પડવા દઉં. પણ બીજો નોકર મૂકી જઈશ તેને દર મહિને દોઢો પગાર ચૂકવજો. હું તો કાયમી છું એટલે ચાલે, પણ થોડા સમય માટે રાખ્યો હોય તો દોઢો પગાર આપવો પડે એવો રિવાજ છે.'

શેઠ મૂંઝાઈ ગયા. નોકર શરતો તો મૂકીને ગયો એટલે શેઠ કહે : 'આપણે કરવા ગયાં દિવાળી અને થઈ ગઈ હોળી!'
 

Post Comments