Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉત્તર પ્રદેશમાં ગોરખપુર અને ફુલપુરમાં પેટાચૂંટણીની મતગણતરી શરૂ

- 11 માર્ચે યોજાઈ હતી ચૂંટણી, આજે આવશે પરિણામ

લખનઉ, તા. 14 માર્ચ 2018, બુધવાર

ઉત્તર પ્રદેશના ગોરખપુર અને ફુલપુરમાં 11 માર્ચે થયેલી પેટાચૂંટણીના આજે પરિણામ આવવાના છે. તે માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. 11 માર્ચે થયેલી પેટાચૂંટણીમાં બહુજનસમાજવાદી પાર્ટી (બસપા)એ સમાજવાદી પાર્ટીના ઉમેદવારોને સમર્થન આપ્યું હતું.

કોંગ્રેસે બંને સીટ પર તેમના ઉમેદવારો ઉતાર્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના રાજીનામા પછી ખાલી થયેલી આ સીટ તેમના માટે પ્રતિષ્ઠાનો સવાલ છે. આ ચૂંટણી વિપક્ષની એક જૂથતા માટે પણ મહત્વની માનવામાં આવે છે. આ વખતે ફૂલપુર લોકસભા સીટ માટે 38 ટકા અને ગોરખપુરમાં 43 ટકા મતદાન થયું હતું

Post Comments