આ ત્રણ મુસ્લિમ મહાનુભાવોએ પણ રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું
- વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ફકરુદ્દીન અલી અહેમદની મંજુરી મેળવી દેશમાં કટોકટી લાદી હતી
અમદાવદ, તા. 17 જુલાઈ 2017, સોમવાર
ભારતના બંધારણમાં સર્વોચ્ચ ગણાતા રાષ્ટ્રપતિ પદ પર બિરાજવાની ત્રણ મુસ્લિમ મહાનુભાવોને પણ તક મળી હતી.૧૩ મે ૧૯૬૭ના રોજ અલીગઢ મુસ્લિમ યુનિવસટીના વાઇસ ચાન્સેલર અને ભારત રત્ન ઝાકિરહુસેન દેશના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ બન્યા હતા.
તેઓ હોદ્દા પર હતા ત્યારે જ ૩ મે ૧૯૬૯ના રોજ અવસાન થયું હતું. ઓગસ્ટ ૧૯૭૪માં યોજાયેલા પ્રેસિડન્ટ ઇલેકશનમાં ઇન્ડિયન નેશનલ કૉગ્રેસે ફકરુદ્દીન અલી અહેમદને રાષ્ટ્પતિ ઉમેદવાર જાહેર કર્યા હતા.ફકરુદ્દીન અલી અહેમદ ૨૪ ઓગસ્ટ ૧૯૭૪ થી ૧૧ ફેબુ્રઆરી ૧૯૭૭ સુધી દેશના રાષ્ટ્રપતિ રહયા હતા.
ત્યાર બાદ જાણીતા વૈજ્ઞાનિક એ.પી. જે અબ્દુલ કલામે ૨૫ જુલાઇ ૨૦૦૨ થી ૨૭ જુલાઇ ૨૦૦૭ સુધી રાષ્ટ્રપતિ રહીને સાદગીની મિસાલ કાયમ કરી હતી. કલામ ત્રીજા મુસ્લિમ રાષ્ટ્રપતિ હોવા ઉપરાંત તેઓ ભારતના એક માત્ર સાયન્ટિસ્ટ અને બેચલર રાષ્ટ્રપતિ પણ હતા.
Post Comments
રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ માટે કોહલી, દ્રોણાચાર્ય એવોર્ડ માટે દ્રવિડનું નામ મોકલાયું
IPL-૧૧માં દિલ્હીના ફ્લોપ શો બાદ કેપ્ટન તરીકે ગંભીરનું રાજીનામું
ઇમરાન ખાનના ત્રીજા લગ્ન પણ 'હિટ વિકેટ' થવાની તૈયારી
યોકોવિચ પહેલી જ મેચમાં હાર્યો : નડાલનો વિજયી પ્રારંભ
આજે પંજાબ સામેની ટી-૨૦માં હૈદરાબાદને હારનો બદલો લેવાની તક
આઇપીએલના બીજા તબક્કામાં સ્પિનરોની ભૂમિકા મહત્વની રહેશે
હરમીત દેસાઈ ટેબલ ટેનિસની વર્લ્ડ ટીમ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા સ્વિડન રવાના
બાઝાર ફિલ્મમાં ચિત્રાંગદા સિંઘનો ડાન્સ હશે
મારી કારકિર્દીનો આ સૌથી મુશ્કેલ રોલ છે
વરસે એકાદ બે ફિલ્મો હું કરતી રહીશ
સંજય દત્તની બાયો-ફિલ્મ ચીનમાં રજૂ થવાની છે ?
અક્ષય કુમારની ગોલ્ડ સમયસર રજૂ થશે
પરમાણુ મેની ૨૫મીએ રજૂ થશે
અર્જુન કપૂરે અર્જુન રેડ્ડી ફિલ્મ શી રીતે ગુમાવી ।
-
GUJARAT
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News