Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતીય નેવી વધુ બોઇંગ પી-૮આઇ એરક્રાફ્ટ ખરીદે તેવી શક્યતા

- નેવી ચીફ એડમિરલ સુનીલ લાંબાનું નિવેદન

- 'સબમરીન કિલર' તરીકે ઓળખાતા આ એરક્રાફટ સર્વેલન્સ માટે ઉપયોગી

નવી દિલ્હી, તા. 13 જાન્યુઆરી, 2018, શનિવાર

ભારતીય નેવી સર્વેલન્સ અને એન્ટી સબમરિન વારફેર(એએસડબલ્યુ) માટે વધુ બોઇંગ પી-૮આઇ ખરીદવાનું વિચારી રહી છે તેમ નેવી ચીફ એડમરિલ સુનીલ લાંબાએ જણાવ્યું છે. એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં એડમિરલ લાંબાએ જણાવ્યું હતું કે નેવી માટે એર સર્વેલન્સ ક્ષમતાનું ખૂબ જ મહત્ત્વ હોય છે.

પી-૮આઇની વેપન ટેકનોલોજીને કારણે તેને સબમરિન કિલર તરીકે પણ ઓેળખવામાં આવે છે. ભારતીય નેવીમાં પી-આઇ એરક્રાફ્ટ સૌ પ્રથમ વખત ૨૦૧૩માં તૈનાત કરવામાં આવ્યું હતું. લાંબાએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય નેવી સંપૂર્ણપણે સજ્જ છે અને કોઇ પણ પડકારનો સરળતાથી સામનો કરવાની શક્તિ ધરાવે છે.

૨૦૦૮ના મુંબઇ હુમલા પછી ભારતીય નેવીને વધુ સક્ષમ અને આધુનિક બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Post Comments