Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કર્ણાટકનો કિલ્લો નામે કરવા રાજ્યપાલને મળશે કોંગ્રેસ-JDS, મુલાકાત નહીં થાય તો કરશે ધરણાં

- જો મુલાકાત નહીં થાય તો બંન્ને પાર્ટીના ધારાસભ્યો રાજભવન સામે ધરણા પર બેસશે

નવી દિલ્હી, તા. 16 મે 2018, બુધવાર

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ પછી હવે સત્તાનું સિંહાસન મેળવવા રાજકીય પક્ષો દ્વારા તોડજોડના પ્રયત્નો કરી રહી છે.

કોંગ્રેસના ધારાસભ્યો હવે સમર્થન પત્ર સાથે રાજ્યપાલ વજુભાઇ વાળા સાથે મુલાકાત કરશે.

રાજ્યપાલ જો મુલાકાત કરી નહી તો, બંન્ને પાર્ટીના ધારાસભ્યો રાજભવન સામે જ ધરણાં પર બેસી જશે. કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ રાજકિય સ્થિતિ ઝડપથી બદલી રહી જોવા મળે છે. કોંગ્રેસ અને JDS હવે સમર્થન પત્ર સાથે રાજ્યપાલને મળશે.

જો કે કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદનો આરોપ છે કે તે રાજ્યપાલ તરફથી તેમને કોઇ જવાબ નથી મળી શક્યો.

મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, અમે 12થી જ રાજ્યપાલને મળવા માટેનો સમય માંગીએ છીએ પરંતું રાજ્યપાલ તરફથી કોઇ સંદેશ મળ્યો છે.

Post Comments