Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બિહારમાં લોકસભાની 40માંથી 40 બેઠકો જીતીશુ: અમિત શાહ

- ગઠબંધન તોડવાનો કોઈ સવાલ જ નથી

પટણા, તા. 12 જુલાઈ 2018 ગુરુવાર

ભાજપ અધ્યક્ષ અમિત શાહે રાંચી બાદ આજે બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી સાથે મુલાકાત કરી હતી.

મુલાકાત દરમિયાન અમિત શાહે કહ્યું કે બિહારમાં ભાજપનું નીતીશ કુમાર સાથેનું ગઠબંધન ચાલુ જ રહેશે. બિહાર પ્રવાસ દરમિયાન અમિત શાહે નીતીશ કુમાર સાથે 2019માં થનારી લોકસભા ચૂંટણીને લઈને ચર્ચા કરી હશે.

અમિત શાહે કહ્યું કે ગઠબંધન તોડવાનો કોઈ સવાલ જ નથી. બિહારમાં JDU સાથે ગઠબંધન ચાલુ રહેશે. એમને કહ્યુ કે કોઈપણ પરિસ્થિતિમાં નીતીશ કુમાર સાથે ગઠબંધનતૂટવાનુ નથી. બિહારમાં લોકસભાની 40માંથી 40 બેછકો જીતી લઇશુ.

આજે સવારે નાસ્તાના સમયે અમિત શાહે નીતીશ કુમારની મુલાકાત લીધી હતી. બંને આજનું રાતનું ભોજન સાથે કરશે અને આગામી રણનીતિ વિશે ચર્ચા કરશે.

Post Comments