Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ 2008નો આરોપી તૌફિક પઠાણ ખાન બિહારમાંથી ઝડપાયો

- બિહારના ગયામાંથી પોલીસે તૌફિક ખાન સહિત ત્રણની ધરપકડ કરી

પટના, તા. 14 સપ્ટેમ્બર 2017, ગુરૂવાર

બિહારના ગયામાંથી 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો આરોપી તૌફિક ખાન સહિત ત્રણની પોલીસે ધરપકડ કરી છે.

એસએસપી ગરીમા મલિકે આ વાતને પુષ્ટી આપી છે. અમદાવાદમાં 26 જુલાઈ 2008માં  ઈન્ડિયન મુઝાઉદ્દીન તરફથી 20 બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 56 લોકોના જીવ ગયા હતા. બિહારના ગયામાંથી આરોપી તૌફિકખાન સહિતના ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે.

Post Comments