Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જો મુસ્લિમો હથિયાર ઉઠાવશે તો દેશને સંભાળવો ભારે પડશેઃ અબુ આઝમી

- નાગપુરમાં બીફની શંકામાં મુસ્લિમ યુવકના મોત ની સામે ભડક્યા

- ગોરક્ષકો માપમાં નહી રહે તો મુસલમાનો મોબાઈલની જગ્યાએ બંદૂક રાખશે

નવી દિલ્હી, તા. 17 જુલાઈ 2017, સોમવાર

સપાના નેતા અબુ આઝમીએ નાગપુરમાં બીફની હેરાફેરીને મામલે મુસ્લિમ યુવકની હત્યાને પગલે મુસ્લિમો જો હથિયાર ઉપાડશે તો દેશ સંભાળવો ભારે થશે એવી વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. થયેલી

તેમણે કહ્યું જો ગૌરક્ષાના નામ પર મુસલમાનો સાથે હિંસા નહી રોકાય તો તેઓ પણ હથિયાર ઉઠાવશે પછી દેશને સંભાળવો મુશ્કેલ થઈ જશે.

આઝમીએ આરોપ લગાવતા કહ્યું દેશમાં જ્યાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. તેમણે કહ્યું કહ્યું ગૌરક્ષો એટલી વીરતા બતાવે છે તો કેમ અમરનાથ જઈને આતંકીઓ સાથે લડતા નથી. આજનો માહોલ જોઈને લાગી રહ્યું છે કે ગાય-બળદની જિંદગી લોકો કરતા કિંમતી બની ગઈ છે.

મહારાષ્ટ્રના ધારાસભ્યે કહ્યું, જે રીતે જુનૈદની હત્યા કરવામાં સમગ્ર ટ્રેને હત્યારોનો સાથ આપ્યો તેને જોઈને મુસલમાન ટ્રેનમાં મુસાફરી કરવાથી ડરી રહ્યા છે. અબૂ આઝમીએ કહ્યું, જે રીતે આજે મુસલમાનોને મારવામાં આવી રહ્યા છે, પરંતુ જો તેઓ હથિયાર ઉઠાવશે તો આ દેશને સંભાળવો મુશ્કેલ બની જશે. આઝમે આ નિવેદન સોશલ મીડિયા પરશેર કરતા કહ્યું, મુસલમાનોએ પોતાની પાસે મોબાઈલની જગ્યાએ બંદૂક રાખવી જોઈએ.

Post Comments