Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૧૯૬૯નું પ્રેસિડેન્ટ ઈલેક્શન મોરારજી-ઈન્દિરા વિવાદનું સાક્ષી હતું

અમદાવદ, તા. 17 જુલાઈ 2017, સોમવાર

ભારતની લોકશાહી શાસન પ્રણાલીમાં રાષ્ટ્રપતિ લોકો દ્વારા નહી પરંતુ લોક પ્રતિનિધિઓ દ્વારા ચુંટાય છે.રાષ્ટ્રપતિએ દેશના સાર્વભૌમત્વનું રક્ષણ કરતા બંધારણનું સૌથી મોટું પદ છે.

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદનું હોમ સ્ટેટ બિહાર હતું. યોગાનુયોગ ૨૦૧૭ના પ્રેસિડેન્ટ ઇલેકશનના ભાજપ સાથી પક્ષોના ઉમેદવાર રામનાથ કોવિંદ બિહારના રાજયપાલ છે.

જયારે કોગ્રેસ તથા સાથી પક્ષોના ઉમેદવાર મીરાકુમાર પણ બિહારના છે.ભારતમાં પ્રેસિડન્ટ ઇલેકશન કયારેક ગેમ ચેન્જર પણ સાબીત થયા છે. ઇસ ૧૯૬૯ના પ્રેસિડેન્ટ ઇલેકશનથી ઇન્દિરા યુગની શરુઆત થઇ હતી.

Post Comments