Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મનસેના છ નગરસેવકોનો પક્ષ પલટો : સુનાવણી મુલતવી રહી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

મનસે(મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)માંથી શિવસેનામાં પ્રવેશેલાં છ નગરસેવકોને માન્યતા દેવી તેમ જ સંબંધિત નગરસેવકને અપાત્ર ઠરવવા આ મનસેએ કરેલી માગણી પર આજે સુનાવણી હતી, જે સુનાવણી મુલતવી રહી છે.

કોંકણ વિભાગીય કમિશનર સામે આ અરજીની સુનાવણી હતી. નગરસેવકોનો પક્ષ પલટો ગેરકાયદે હોવાનો દાવો કરનારી મનસેએ અરજી દાખલ કરી હતી. પક્ષ પલટો કરનારા નગરસેવકોને અપાત્ર ઠરવવાની માગ પણ કરવામાં આવી છે.

તેમ જ નગરસેવકોને અધિકાર રદ કરવાનીમાગ પણ અરજી દ્વારા મનસેએ કરી છે. છેલ્લી સુનાવણીમાં કમિશનરે અરજી દાખલ કર હતી. પરંતુ નગરસેવક પદનો કાયદેસર અધિકાર રદ કરવાની મનસેની માગણી રદ કરાઈ હતી.

ગયા મહિને મનસેના સાતમાંથી છ નગરસેવકોએ શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. આ પ્રકરણમાં આર્થિક વ્યવહાર થયાનો આરોપ મનસેએ મૂક્યો હતો. મનસેના એક માત્ર નગરસેવકે એન્ટિ કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી છે. પક્ષ પલટો કરનાર નગરસેવકોની સંપત્તિની તપાસની માગણી કરાઈ છે.

Post Comments