Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શિર્ડીમાં લેડી ડોક્ટર ઉપર બળાત્કાર : યુવક ફરાર

- ફેસબુક ઉપર દોસ્તીનો અંજામ

મુંબઇ, તા.13 ફેબ્રુઆરી, 2018, મંગળવાર

ફેસબુક ઉપર મૈત્રી કરવા જતા એક લેડી ડોક્ટરને કડવો અનુભવ થયો હતો. ફેસબુક ઉપર દોસ્તી થયા પછી એક યુવક આ મહિલા તબીબને લઈ શિર્ડી પહોંચ્યો હતો અને લગ્નની લાલચ દેખાડી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર બાદ યુવક નાસી છૂટયો હતો.

પીડિતાએ શિર્ડી પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે નાસી ગયેલા યુવકની શોધખોળ શરૃ કરી છે. મહિલા ડોક્ટરની ઉપર શિર્ડીની હોટેલમાં તેમ જ સરકારી વિશ્રામ ગૃહમાં બળાત્કાર કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

Post Comments