Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાકિસ્તાનમાં કિશોરે મરઘીનું અપહરણ કરી બળાત્કાર કર્યાનો વિચિત્ર કિસ્સો

(પીટીઆઇ) લાહોર, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બનેલી એક અજીબ ઘટનામાં ૧૪ વર્ષના એક તરૃણની મરઘી પર બળાત્કાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.લાહોરથી ૨૦૦ કિમી દૂર આવેલા હફીઝાબાદ પોલીસ સ્ટેશનના રહેવાસી મનસબ અલીએ પોલીસને કહ્યું હતું કે તેમના પાડોશી અન્સાર હુસેને  ૧૧ નવેન્બરે મારી મરઘીનું અપહરણ કરી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. '

બળાત્કાર કરાતા મારી મરઘી મરી ગઇ હતી જેના નસરુલ્લાહ અને તુફેલ સાક્ષી છે'એમ ફરીયાદીને ટાંકતાં એફઆઇઆરમાં જણાવાવમાં આવ્યું હતું. પોલીસ અધિકારી સરફરાઝ અંજુમે કહ્યું હતું કે  મરઘી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની પુષ્ટી મળતાં અમે તરૃણની ધરપકડ કરી હતી.'હુસેને પોતાનો ગુનો કબુલ્યો હતો. એણે કહ્યું હતું કે હતાશામાં જાતીય આવેગમાં આવીને એણે કૃત્ય કર્યું હતું'એમ પોલીસે કહ્યું હતું. મરઘીનો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ હજુ બાકી છે.

Post Comments