Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

CITY NEWS

સંગીત નાટક અકાદમી દ્વારા નાટકની પ્રસ્તુતિ
ગુજરાત સ્ટેટ સંગીત નાટક અકાદમીના સહયોગથી સુબેદર થિયેટર્સ દ્વારા  ટાઉનહોલ ખાતે 'સત્ય મેવ જયતે' નાટકની પ્રસ્તૂતી થઇ હતી. આ નાટકમાં આપણી સિસ્ટમ, ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટ પોલિટિક્સ સામેની લડત દર્શાવાઈ હતી.

જાગરૃકતા અભિયાન શિબિર
રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ગુજરાત વિદ્યાપીઠનાં પત્રકારત્વ વિભાગનાં પારંગત વર્ષ-૧ નાં વિદ્યાર્થઓની શિબિર ગાંધીનગર જિલ્લાના અમિયાપુર ગામમાં ૧૩થી ૧૯ ફેબુ્રઆરી યોજવામાં આવી છે. આ શિબિરમાં આખા ગામના રસ્તાઓ, ચોરાઓ, શેરીઓ તથા શાળાની સફાઈ કરવામાં આવી રહી છે.

નોલેજ ક્વેસ્ટ યોજાયો
ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટયૂટમાં આજે 'નોલેજ ક્વેસ્ટ ૨૦૧૭'નું આયોજન થયું. જેમાં બીબીએ, બીસીએના  વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન અનેક એવા ફેસ્ટિવલનું આયોજન કરાય છે.

Post Comments