Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

CELEB TALK

નવાઝુદ્દીન સિદ્દીકીનું અંગત અંગત

-   જન્મદિન : ૧૯મી  મે

-   જન્મસ્થળ :  મુઝફ્ફરપુરનું  બુઢાણા

-   રાશિ :  વૃષભ

-   શાળા / કોલેજ  :  ડીવીએ  પબ્લિક સ્કુલ/  ગુરૃકુલ કાંગરી

-   વિશ્વવિદ્યાલય - હરિદ્વાર અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા- દિલ્હી.

-   સૌપ્રથમ  ફિલ્મ  :  'સરફરોશ' (૧૯૯૯) માં નાનકડો રોલ,  'ગેંગ્સ ઓફ વાસેપૂર'   એ  ઓળખ આપી.

-   જીવનનો મુશ્કેલ  તબક્કો : બોલીવૂડમાં  કામ મેળવવા કરવા પડેલો સંઘર્ષનો સમય.

-   જીવનનો સારો સમય :  'ગેંગ્સ ઓફ વાસેપૂર '  ના શૂટીંગ દરમિયાન વિલનની ભૂમિકાના  ક્લાઈમેક્સનો વખત.

-   અભિનેતા  ન હોત તો શું હોત? :   અભિનય કરવા સિવાય કાંઈ વિચાર્યું જ નથી.

-   તારા વિશે ફેલાયેલી સૌથી રમૂજી અફવા :  કે મારી પત્ની મને  છોડી ગઈ છે.

-   સંઘર્ષ દરમિયાન શીખેલો પદાર્થપાઠ :  અસ્વીકારને સ્વીકારતા  શીખો.

-   સૌથી પ્રિય ગીત કયં?  :  'જીવા' (૧૯૮૬) નું 'રોઝ રોઝ આંખો તલે.....'

-   વિનોદી પાત્રો ભજવવા ગમે  કે ગંભીર ?  : રમૂજી .


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar

Post Comments