Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહેલું શેરબજાર તા.૨૧થી ૨૩ મહત્ત્વની ટર્નીંગ

વાચક મિત્રો સોમવારની રજા બાદ મંગળવારે  એફઆઈઆઈની જંગી લેવાલી થકી ૪૯૬.૪૦  પોઈન્ટનાં  સુધારે ૨૯૪૪૨.૬૩ બંધ હતું. મંગળવારે યુએસ ફેડરલની મિટિંગ પૂર્વે  સાવચેતી  જોવાતાં   ૪૪.૫૨ પોઈન્ટનાં  ઘટાડે મજબૂત અંડરટોને ૨૯૩૨૮.૧૧ બંધ રહ્યું. ગુરૃવારે બેકિંગ શેરોમાં  લેવાલી વધતાં ૧૮૭.૭૪ પોઈન્ટનાં  સુધારે ૨૯૫૮૫.૮૫ બંધ રહ્યું.  શુક્રવારે ૬૩.૧૪  પોઈન્ટનાં સુધારે ૨૯૬૪૮.૯૯ બંધ રહ્યું.

બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૨૯૬૪૮.૯૯ તા.૧૭-૩-૧૭) ૨૫૭૫૩.૭૪નાં બોટમથી સુધારા પર છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૯૦૨૭.૦૪ અને ૪૮ દિવસની ૨૮૩૦૦.૭૩ તેમજ ૨૦૦ દિવસની ૨૭૪૦૧.૦૨ છે.  દૈનિક તેમજ અઠવાડિક  એમએસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક તેમજ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૯૮૨૪ ઉપરહ ૨૯૯૨૦, ૩૦૦૨૪,  ૩૦૧૩૦ પ્રતિકાર સપાટી ગણાય.  નીચામાં ૨૯૩૪૦, ૨૯૧૮૦, ૨૯૦૭૬ નીચે બંધ આવે તો નબળાઈ સમજવી.

અજંટા ફાર્મા  (બંધ ભાવ રૃ.૧૭૯૪.૦૦ તા.૧૭-૩-૧૭) નીચામાં ૧૫૨૬.૬૫ સુધી આવીનવે સાઈડવેઝમાં  છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૭૩૪.૩૦ અને ૪૮ દિવસની ૧૭૫૨.૭૩  તેમજ ૨૦૦ દિવસની  ૧૭૩૮.૨૫  છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે  ઓવરબોટ, અઠવાડિક  તેમજ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૮૨૨ ઉપર ૧૮૩૨ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૭૪૮ સપોર્ટ ગણાય.

ઓરોબીન્દો ફાર્મા (બંધ ભાવ રૃ.૩૮૭.૫૫ તા.૧૭-૩-૧૭) ૬૪૯.૯૦ના બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૬૭૦.૦૧  અને ૪૮ દિવસની ૬૮૨.૧૫ તેમજ ૨૦૦ દિવસની  ૭૨૪.૭૭ છે. દૈનિક એમએસીડી  સુધારા તરફી છે.  અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે  ઓવરબોટ અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે  ઓવરસોલ્ડ  પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૬૯૩ ઉપર ૭૦૭, ૭૨૫ સુધીની  શક્યતા. નીચામાં  ૬૭૦ સપોર્ટ ગણાય.

બેંક ઓફ ઈન્ડિયા (બંધ ભાવ રૃ.૧૨૯.૬૫ તા.૧૭-૩-૧૭) ૧૨૨.૮૫નાં બોટમથી ધીમો સુધારો  દર્શાવે ચે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૨૬.૦૯ અને ૪૮ દિવસની ૧૨૩.૨૧ તેમજ ૨૦૦ દિવસની  ૧૧૭.૧૪ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી  સુધારા તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ  તરફ તેમજ માસિક ધોરણે  ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં  ૧૩૨ ઉપર ૧૩૮.૫૦ કુદાવે તો  ૧૪૨થી ૧૫૦ સુધીની  રેન્જ ગણાય.  નીચામાં ૧૨૬. ૧૨૩ સપોર્ટ ગણાય.

ઓરીએન્ટલ બેંક (બંધ ભાવ રૃ.૧૨૮.૬૦  તા.૧૭-૩-૧૭) ૧૧૮.૪૫નાં  બોટમથી સુધારા પર છે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૧૨૪.૪૪  અને ૪૮ દિવસની ૧૨૧.૫૬ તેમજ ૨૦૦ દિવસની ૧૧૯.૨૫ છે. દૈનિક તેમજ અઠવાડિક એમએસીડી  સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ  અઠવાડિક તેમજ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૧૩૪ ઉપર  ૧૩૯ કુદાવે તો  ૧૪૩થી ૧૫૦ સુધીની  રેન્જ ગણાય.   ત્યારબાદ  ૧૫૭ મહત્ત્વની  સપાટી ગણાય.  નીચામાં ૧૨૫ નીચે ૧૨૨ સપોર્ટ ગણાય.

દિવીસ લેબ (બંધ ભાવ રૃ.૭૬૩.૮૦ તા.૧૭-૩-૧૭)  ૭૦૧નાં બોટમથી ધીમો સુધારો દર્શાવે છે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૭૬૨.૭૭ અને ૪૮ દિવસની ૭૯૧.૪૧ તેમજ ૨૦૦ દિવસની  ૯૮૬.૭૭ છે. દૈનિક એમએસીડી  નરમાઈ પર છે.  અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે  ન્યુટ્રલ  અઠવાડિક ધોરણે ઓવરબોટ તરફ તેમજ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૭૮૭ અને ૮૦૦ કુદાવે તો  ૮૬૫સુધીની રેન્જ ગણાય.  નીચામાં  ૭૬૨ નીચે  ૭૫૨ સપોર્ટ ગણાય.

એલઆઈસી (બંધ ભાવ રૃ.૫૮૫.૪૦ તા.૧૭-૩-૧૭) ૫૧૩.૦૫નાં બોટમથી સુધારા પર છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૭૨.૬૫ અને ૪૮ દિવસની ૫૫૭.૯૬ તેમજ ૨૦૦ દિવસની ૫૩૫.૫૬ છે.  દૈનિક તેમજ અઠવાડિક એમએસીડી સુધારા પર છે.  દૈનિક ધોરણે  ઓવરબોટ, અઠવાજિક ધોરણે  ઓવરબોટ તેમજ માસિક ધોરણે  ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૫૯૫ ઉપર ૬૦૫ કુદાવે તો ૬૧૪થી ૬૨૪ની રેન્જ ગણાય.  નીચામાં ૫૮૫ નીચે  ૫૭૪ સપોર્ટ ગણાય.

બેંક નિફટી (બંધ ૨૧૨૩૪.૫૦ તા.૧૭-૩-૧૭ )૧૭૬૧૭નાં બોટમથી સુધારા પર છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૦૯૦૭.૭૨ અને ૪૮ દિવસની ૨૦૧૫૫.૧૫ તેમજ ૨૦૦ દિવસની  ૧૯૦૦૬.૫૧ છે.  દૈનિક તેમજ અઠવાડિક એમએસીડી  સુધારા પર છે. દૈનિક, અઠવાડિક તેમજ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં  ૨૧૪૧૦, ૨૧૬૮૦, ૨૧૮૦૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં   ૨૧૧૯૦ નીચે  ૨૧૦૦૦ તુટે તો  ૨૦૯૩૩  સપોર્ટ ગણાય.

નિફટી ફયુચર (બંધ ૯૧૭૧.૭૫ તા.૧૭-૩-૧૭) ૭૮૯૬.૩૫નાં બોટમથી સુધારા પર છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૯૦૧૦.૩૪ અને ૪૮ દિવસની ૮૭૬૧.૯૬ તેમજ ૨૦૦ દિવસની ૮૪૫૭.૪૨ છે.  દૈનિક તેમજ માસિક ધોરણે ઓવરબોટ  પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૯૨૨૦ ઉપર ૯૨૭૦, ૯૩૫૦  સુધીની શક્યતા. નીચામાં  ૯૧૫૦,  ૯૧૦૦, ૯૦૬૦, ૯૦૩૫, ૯૦૦૨ સપોર્ટ ગણાય.  જેની નીચે બંધ આવે તો  નબળાઈ સમજવી.

સયોનારા
મૃગજળનું માન રાખવા પાછો ફર્યો છું હું,નહીંતર તો ઘાટઘાટનાં પાણી પીધાં છે મેં. - કૈલાસ પંડિત

Post Comments